બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / shahbaz sharif become prime minister of Pakistan for the second consecutive time

પાકિસ્તાન / BREAKING : શાહબાઝ શરીફ બીજી વાર બન્યાં PM, બોલ્યાં- 'પાકિસ્તાનની નૈયા પાર લગાવીશું'

Hiralal

Last Updated: 03:02 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પ્રધાનમંત્રી મળી ગયાં છે. શહબાઝ શરીફે બીજી વાર પીએમની કમાન સંભાળી છે.

શહબાઝ શરીફ પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાનને ચૂંટવા માટે મતદાન યોજાયું હતું. નવા પ્રધાનમંત્રીને ચૂંટી કાઢવા માટે સંસદમાં મતદાન થયું હતું. સ્પીકર અયાઝ સાદિકે મતોનો રેકોર્ડ રજૂ કર્યો હતો. પરિણામો જાહેર કરતા અયાઝ સાદિકે કહ્યું કે શહબાઝ શરીફ 201 વોટ મેળવી સતત બીજી વાર પીએમ પદે ચૂંટાઈ આવ્યાં હતા. 

આવતીકાલે લેશે શપથ 

આવતીકાલે રાષ્ટ્રપતિ આવાસ એવાન એ સદ્રમાં શાહબાઝ શરીફ પીએમ પદના શપથ લેશે. 

2022માં પહેલી વાર બન્યાં પીએમ 
પંજાબના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શહબાઝ શરીફ 2022માં પહેલીવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. વડા પ્રધાન તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ માત્ર 16 મહિના સુધીનો જ હતો. 

પાકિસ્તાનને દેવામાંથી મુક્ત કર્યું-શરીફ
ઓગસ્ટ 2023માં તેમની સરકારનો કાર્યકાળ પૂર્ણ થવા પર શહબાઝ શરીફે દાવો કર્યો હતો કે તેમણે પાકિસ્તાનને દેવામાંથી મુક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જે સંજોગોમાં તેમને અર્થવ્યવસ્થા મળી. તેઓએ 17 મહિનામાં શક્ય તેટલી કોશિશ કરી છે. 

પાકિસ્તાનની નૈયા પાર લગાવીશું 

પાકિસ્તાની સંસદમાં પીએમ તરીકે ચૂંટાયા બાદ તેમણે કહ્યું કે અમે પાકિસ્તાની નૈયા પાર લગાવીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ