બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan daughter Suhana Khan trolled for becoming ambassador of international makeup brand maybelline

મનોરંજન / "આ નેપો કિડ્સને બધુ જ સરળતાથી મળી જાય છે", ઈન્ટરનેશનલ બ્રાન્ડની એમ્બેસેડર બનવા પર ટ્રોલ થઈ Suhana Khan

Arohi

Last Updated: 03:41 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suhana Khan: શાહરૂખ ખાનની દિકરી સુહાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના કારણે ટ્રોલ્સના નિશાને આવી ગઈ છે. અમુક લોકોએ તેના પર કટાક્ષ કરતા કહ્યું છે કે શાહરૂખ ખાનની દિકરી હોવા ઉપરાંત સુહાનાએ એવું શું કર્યુ છે જે આટલું જરૂરી છે?

  • ઈન્ટરનેશનલ બ્રાન્ડની એમ્બેસેડર બની સુહાના 
  • બ્રાન્ડ એમ્બેસેડર બનવા પર થઈ ટ્રોલ 
  • ફરીથી ટ્રોલર્સના નિશાના પર સ્ટાર કિડ 

હાલમાં જ શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન એક ફેમસ ઈન્ટરનેશનલ મેકઅપ બ્રાન્ડની એમ્બેસેડર બની છે. દિકરીની આ અચિવમેન્ટ પર પિતા શાહરૂખ ખાન ખૂબ જ ખુશ છે. કિંગ ખાને ઈવેન્ટ પરથી પોતાની દિકરોનો વીડિયો પર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેમના પર ગર્વ કર્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ત્યાં જ તમામ ફેંસ અને સેલેબ્સ સુહાનાને આ ઉપલબ્ધિની શુભકામનાઓ આપી રહ્યા છે તો ત્યાં જ ઘણા લોકો સુહાનાને આ માટે ટ્રોલ પણ કરી રહ્યા છે. 

બ્રાન્ડ એમ્બેસેડર બનવા પર ટ્રોલ થઈ સુહાના 
સોશિયલ મીડિયા પર એક સેક્શન દ્વારા સુહાના ખાનને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે સુહાના ખાનના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટને 'સ્ટાર કિડ પ્રિવલેજ' ગણાવ્યું. ત્યાં જ એક યુઝરે લખ્યું, "આ નેપો કિડ્સને બધુ સરળતાથી મળી જાય છે." 

ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યું, "આ મોટા ઈન્ટરનેશનલ બ્રાન્ડને મેળવવા માટે શાહરૂખ ખાનની દિકરી હોવા ઉપરાંત સુહાનાએ અવું શું કહ્યું છે જે આટલું જરૂરી છે? તેની કોઈ ફિલ્મ નથી આવી અને નેપોટિઝ્મ બ્રાઈટ અને ક્લિયર દેખાઈ રહ્યું છે. યુઝલેસ સ્ટાર કિડ." 

સુહાનાના બ્રાન્ડ એમ્બેસેડર બનવા પર યુઝર્સની ટ્રોલિંગ 
એક અન્ય યુઝરે કટાક્ષ કરતા લખ્યું, " ઓએમજી નેપો કિડ્સનું સ્ટ્રગલ રિયલ છે. તમને સફળ થવા માટે બસ પરફેક્ટ સરનેમની જરૂર છે. પછી તમને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવાના પહેલા ઈન્ટરનેશનલ બ્રાન્ડ મળે છે. આSuhana Khan: શાહરૂખ ખાનની દિકરી સુહાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના કારણે ટ્રોલ્સના નિશાને આવી ગઈ છે. અમુક લોકોએ તેના પર કટાક્ષ કરતા કહ્યું છે કે શાહરૂખ ખાનની દિકરી હોવા ઉપરાંત સુહાનાએ એવું શું કર્યુ છે જે આટલું જરૂરી છે? વો ટેલેન્ટ વિશે વાત કરીએ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજકાલ ફક્ત આજ વસ્તુ છે જેની તમને જરૂર નથી."

'ધ આર્ચીઝ'થી બોલિવુડમાં ડેબ્યૂ કરશે સુહાના ખાન 
સુહાનાના કરિયરની વાત કરવામાં આવે તો કિંગ ખાનની દિકરી બોલિવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આઈકોનિક અમેરિકી કોમિક સીરિઝ પર બેસ્ટ જોયા અખ્તરની 'ધ આર્ચીઝ'ની સાથે સુહાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે. 

આફિલ્મ અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદા અને બોની કપૂરની મોટી દિકરી ખુશી કપૂર માટે લોન્ચ પેડના રૂપમાં કામ કરશે. ફિલ્મને ઓટીટી ડેબ્યૂ માટે રાખવામાં આવી છે. પરંતુ રિલીઝની તારીખ હાલ કન્ફર્મ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ