બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan at Vaishno Devi Temple today before release of dunki movie

બોલિવૂડ / માતા વૈષ્ણોદેવીનો ભક્ત બન્યો શાહરુખ ખાન: સતત ત્રીજીવાર ફિલ્મની રીલીઝ પહેલા કર્યા દર્શન, જુઓ વીડિયો

Arohi

Last Updated: 03:45 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan At Vaishno Devi Temple: બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન ફિલ્મ ડંકીની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા પહોંચ્યા. અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે પોતાની મેનેજર અને બોડીગાર્ડ્સ સાથે જોવા મળી રહ્યો છે.

  • ડંકીની રિલીઝ પહેલા વૈષ્ણો દેવી પહોંચ્યો શાહરૂખ 
  • વૈષ્ણો દેવી દર્શન કરવા પહોંચ્યા કિંગ ખાન 
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરોલ 

શાહરૂખ ખાને વર્ષ 2023માં બે બ્લોકબસ્ટર ફિલ્મ આપી. વર્ષના છેલ્લા દિવસે શાહરૂખ ખાન મોસ્ટ અવેટેડ ફિલ્મ લઈને આવી રહ્યા છે. તેમની અપકમિંગ ફિલ્મ ડંકી થોડા જ દિવસોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મની રિલીઝ પહેલા અભિનેતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યા છે. 

વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા શાહરૂખ 
શાહરૂખ ખાન 12 ડિસેમ્બરની સવારે વૈષ્ણો દેવી મંદિરમાં સ્પોટ થયા. જમ્મુ-કાશ્મીરના કટરાથી શાહરૂખનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહરૂખ ખાન પોતાના બોડીગાર્ડની સાથે વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આ સમયે શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અભિનેતા બ્લેક કલરની હુડીમાં પોતાનું મોંઢુ ઢાંકીને દેખાઈ રહ્યા છે. 

પઠાન અને જવાન પહેલા પણ કર્યા હતા દર્શન 
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. પઠાણની રિલીઝ પહેલા અભિનેતા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા હતા. સપ્ટેમ્બરમાં શાહરૂખ ખાનની જવાન રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા પણ શાહરૂખે માતા વૈષ્ણો દેવીના આશીર્વાદ લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ