બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Security heightened around the place of PM Modi's stay in New York ahead of his arrival.

US State Visit / કહેવું પડે ! PM મોદીના આગમન પહેલા થનગની ઉઠ્યું અમેરિકા, કરી દીધી મોટી તૈયારી, વીડિયો આવ્યાં સામે

Hiralal

Last Updated: 10:06 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી આજે રાતે અથવા તો આવતીકાલે અમેરિકાની ધરતી પર પગ મૂકશે પરંતુ તે પહેલા બાયડન સરકારે તેમની સુરક્ષા માટેની તમામ તકેદારી રાખી છે.

  • પીએમ મોદી આજે પહોંચશે અમેરિકા
  • ન્યૂયોર્કની જે હોટલમાં રોકાવાના છે ત્યાં સિક્યુરીટી કરી ટાઈ
  • ન્યૂયોર્કના કેનેડી એરપોર્ટ પરની સુરક્ષા પણ વધારી 

પીએમ મોદી અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. પ્રેસિડન્ટના બાયડનના આમંત્રણથી તેઓ અમેરિકા પહોંચવાની તૈયારીમાં છે પરંતુ તે પહેલા બાયડન સરકારે તેમની સુરક્ષા વ્યવસ્થા પાકી કરી લીધી છે. 

ન્યૂયોર્કની હોટલમાં રોકાવાના છે પીએમ મોદી
અમેરિકી સરકારે પીએમ મોદીને ન્યૂયોર્કની પ્રસિદ્ધ હોટલમાં ઉતારો આપ્યો છે. તેમના આગમન પહેલા ન્યૂયોર્કની હોટલની આસપાસ સિક્યુરીટી ટાઈટ કરી દેવાઈ હતી. સુરક્ષાકર્મીઓ તેની તપાસ કરી રહેલા જોઈ શકાતા હતા. 

ન્યૂયોર્કના જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટની સિક્યુરીટી ટાઈટ કરી
પીએમ મોદી મોડી રાતે કે વહેલી સવારે ન્યૂયોર્કના જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાના છે તેમના આગમન પહેલા ત્યાં સુરક્ષા વ્યવસ્થા ટાઈટ કરી દેવાઈ હતી. 

મોદીના આગમન પહેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ
PM મોદીની અમેરિકા મુલાકાત પહેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકન વસાહતી સમુદાયે PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે રવિવારે યુનિટી માર્ચ કાઢી હતી. એક વીડિયોમાં ભારતીય-અમેરિકનોને 'મોદી મોદી', 'વંદે માતરમ' અને 'વંદે અમેરિકા'ના નારા લગાવતા સાંભળી શકાય છે. આ માર્ચમાં સામેલ લોકો 'હર હર મોદી' ગીતની ધૂન પર નાચતા પણ જોવા મળ્યા હતા. PM મોદીની મુલાકાત પહેલા NRIએ અમેરિકાના 20 મોટા શહેરોમાં માર્ચનું આયોજન કર્યું હતું.

PM મોદી 21 થી 24 જૂન અમેરિકામાં 
મહત્વનું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર PM મોદી 21 થી 24 જૂન દરમિયાન અમેરિકાની મુલાકાતે રહેવાના છે. તેઓ 22 જૂનના રોજ સ્ટેટ ડિનરમાં પણ હાજરી આપશે અને કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. 23 જૂનના રોજ, PM મોદી વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે દેશભરના વિદેશી ભારતીય સમુદાયના નેતાઓની એક સભાને સંબોધિત કરવાના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ