બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Security agencies were alerted after seeing an unknown bird in PM Modi's residence

અણધારી ઘટના / PM મોદીના આવાસમાં દેખાયું અજાણ્યું પક્ષી, સુરક્ષા એજન્સીઓ થઈ એલર્ટ, આખરે થયો આવો ખુલાસો

Hiralal

Last Updated: 08:43 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીના દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસસ્થાને એક કાળી સમડી પડેલી હાલતમાં જોવા મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ હતી.

  • પીએમ મોદીના આવાસમાં જોવા મળી કાળી સમડી
  • સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક
  • વનખાતાના અધિકારીઓને બોલાવાયા
  • અધિકારી સમડી લઈને જતા રહ્યાં 

દેશનું સૌથી સુરક્ષિત અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ધરાવતું ઘર જો કોઈનું હોય તો તે પીએમ મોદીનું હોય છે. પ્રધાનમંત્રી આવાસની સુરક્ષા એટલી બધી કડક હોય છે તેને ભેદવી મુશ્કેલી હોતી નથી પરંતુ મંગળવારે એક નાના પક્ષીએ પીએમના આવાસની સુરક્ષાને ભેદી નાખી હતી જોકે સમડી અજાણતા પીએમ આવાસમાં ઘુસી આવી હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓને ઢાઢક વળી હતી. 

પીએમ મોદીના આવાસમાં જોવા મળી દુર્બળ સમડી 
પીએમ મોદીના આવાસ પર મંગળવારે એક કાળી સમડી પડેલી હાલતમાં મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર સુરક્ષાકર્મીઓ દ્વારા વન્યજીવ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે સમડી પીએમ આવાસમાં પડેલી છે. માહિતી મળતા જ બે અધિકારીઓ પીએમ આવાસમાં આવ્યાં હતા અને સમડીને પાણી પીવડાવ્યું હતું આ પછી તેને થોડુંક ઠીક લાગતા તેને સાથે લઈ ગયા હતા. 

કાળી સમડી હાલમાં જંગલ ખાતાની દેખરેખ હેઠળ 
વન્યપ્રાણી અધિકારીઓએ જણાવ્યું હતું કે કાળી સમડી હાલમાં તેમની દેખરેખ હેઠળ છે. એક વખત ફિટ જાહેર થયા બાદ તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે. જાણકારી અનુસાર મંગળવારે સવારે સુરક્ષાકર્મીઓએ જોયું કે પીએમ (પીએમ નરેન્દ્ર મોદી હાઉસ) પરિસરમાં એક કાળી સમડી બેઠી હતી, તેને ઈજા થઈ હોય કે પછી ભૂખ-તરસથી અધમુઈ થઈ હોય હોય પરંતુ તે ઉડી શકતી નહોતી.  એજન્સીઓએ તરત જ વન્યપ્રાણી અધિકારીઓને જાણ કરી હતી અને અન્ય એજન્સીઓને ચેતવણી આપી હતી. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટના સેક્રેટરી અને અન્ય એક સાથી ગીતા શેષમાનીએ જણાવ્યું હતું કે, "અમને દિલ્હી-એનસીઆરથી પતંગથી ઘાયલ થયેલા ઘણા પક્ષીઓને બચાવવા માટે ઘણા ફોન આવે છે. જો કે આવું થવું સામાન્ય ઘટના છે. સામાન્ય રીતે પાણીના અભાવે પક્ષીઓ જમીન પર જોવા મળે છે. જ્યારે ઘણા પક્ષીઓ પાણી મેળવી શકતા નથી, ત્યારે તેઓ જમીન પર બેસી જાય છે અને પાણી પીછા પીધા પછી ત્યાંથી ઉડી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ