બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / Samsung S22 series launched in India

S series / ભારતમાં આવી ગયા છે સેમસંગના સૌથી મોંઘા ફોન, S22 સીરીઝ થઈ લોન્ચ, જાણો તેના ફિચર્સ અને કિંમત

Ronak

Last Updated: 04:04 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સેમસંગની S22 સીરીઝ લોન્ચ થઈ ગઈ છે. આ સીરીઝનો બેઝ વેરિએંટનો ફોન 72,999 થી શરૂ થાય છે. જ્યારે ટોપ વેરિએંટનો ફોન 1,18,000નું માર્કેટમાંથી ખરીદી શકાશે

  • સેમસંગે તેની S સીરીઝના ફોન લોન્ચ કર્યા 
  • શરૂઆતની કિંમત 72,999 રાખવામાં આવી 
  • સૌથી મોંઘો ફોન S22 Ultra 

સેમસંગે તેની ફ્લેગશીપ સ્માર્ટફોન સીરીઝ S22ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ ફ્લેગશીપ સીરીઝમાં સેમસંગ દ્વારા ત્રણ વેરિએંટ રાખવામાં આવ્યા છે. જેમા Galaxy S22, S22+ અને S22 UItra શામલે છે. જેમા સૌથી વધારે લૂકમાં S 22 અલ્ટ્રા દેખાય છે. જ્યારે અન્ય બે વેરિએંટ પણ S21 સીરીઝ જેવાજ દેખાય છે. 

72,999 રૂપિયાથી શરૂઆત 

આપને જણાવી દઈએ કે S22ના 128 GB ROM વાળા વેરિએંટની કિંમત 72,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના 256 GB ROM વાળા વેરિએંટની કિંમત 76,999 રૂપિયા રાખવામાં આવ્યા છે. 

દરેક ફોનમાં 8GB રેમ 

જો S22 Plusની વાત કરીએ તો તેના 128GB સ્ટોરેજ વાળા વેરિએંટની કિંમત 84,999 રૂપિયા રાખવામાં આવી છે. તે સિવાય 256 GB વેરિએંટની કિંમત 88,999 રૂપિયા રાખવામાં આવી છે. જોકે દરેક મોડલમાં રેમ તો 8 GB આપવામાં આવી છે. પરંતુ સ્ટોરેજ 128 અને 256 GB એમ અલગ અલગ વેરિએંટમાં આવી છે. 

સૌથી મોંઘો ફોન 

સૌથી મોંઘો ફોન S22 ultra છે જેના 256 GB વેરિએંટની કિંમત 1,09,000 રૂપિયા રાખવામાં આવી છે. સાથેજ 512 GB વેરિએંટની કિંમત 1,18,999 રૂપિયા રાખવામાં આવી છે. બંને વેરિએંટમાં 12 GB રેમ આપવામાં આવી છે. 

સેલ્ફી કેમેરા 10 મેગાપિક્સલ 

S22 અને S22 Plusમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનો કેમરો આપવામાં આવ્યો છે અને 12 મેગાપિક્સલનો કેમેરો અલ્ટ્રાવાઈડ સેંસર તરીકે આપવામાં આવ્યો છે. ઉપરાંત 10 મેગાપિક્સલનો કેમેરો ટેલી ફોટો લેંસ આપવામાં આવ્યો છે. સાથેજ ફ્રંટ કેમેરામાં 10 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 

45 વોટ ફાસ્ટ ચાર્જિંગ 

બંનેમાં Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમા AMOLED સ્ક્રીન સાથે 120 Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે.  S22માં 3700 Mahની બેટરી આપવામાં આવી છે અને S22 plusમાં 4500 Mahની બેટરી આપવામાં આવી છે. બંનેમાં ફોન 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

S22 Ultraમાં 40 મેગાપિક્સલનો કેમેરો 

ઉલ્લેખનીય છે કે સૌથી અલગ S22 Ultra છે. તેમા પણ Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ડિસપ્લે QHD+Dynamic Amolled 2x પેનલ સાથે આપવામાં આવી છે. સાથેજ તેમા S પેનનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 108 મેગાપિક્સલનો કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા 10 મેગાપિક્સલનો ટેલીફોટો લેંસ અને ફ્રંટમાં સેલ્ફી કેમેરો 40 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. સાથેજ 5 હજાર Mahની બેટરી પણ આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ