બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / sambhaav group top FM RJ lajja brand ambassador from Gujarat international yoga day

યશકલગી / સમભાવ ગ્રુપની વધુ એક યશકલગી, TOP FMના RJ બન્યા યોગાના બ્રાન્ડ એમ્બેસેડર

Gayatri

Last Updated: 04:15 PM, 14 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21મી જૂનના રોજ ઈન્ટરનેશનલ યોગા દિવસ મનાવવામાં આવે છે. ત્યારે સમભાવગૃપના ટોપ એમફએમના રેડિયો જોકી લજ્જાને ગુજરાતમાં યોગા ડે માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

  • RJ લજ્જા બન્યા યોગા ડે બ્રાન્ડ એમ્બેસેડર
  • TOP FMના RJ બન્યા બ્રાન્ડ એમ્બેસેડર
  • CM રૂપાણીએ નામની કરી જાહેરાત

સમભાવ ગૃપના TOP FMના RJ લજ્જાએ એક શાન વધારનારું કામ કર્યુ છે. તેમણે યોગા ડેમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સમભાવ ગ્રુપના TOP FMના RJ લજ્જા  યોગા ડેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. યોગ ડેના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે RJ લજ્જા. 

RJ લજ્જા TOP FMના માધ્યમથી યોગા અને હેલ્થ જાગૃતિનો પ્રયાસ કરી રહ્યા છે. TOP FMના RJ બ્રાન્ડ એમ્બેસેડર બનતા સમભાવ ગૃપમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. 
CM રૂપાણીએ બ્રાન્ડ એમ્બેસેડરના નામની જાહેરાત કરી હતી.  ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયથી CM રૂપાણીએ જાહેરાત કરી છે. RJ લજ્જા કહે છે કે યોગા કરીશુ કોરોનાથી લડીશુ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ