બ્રેકિંગ ન્યુઝ

logo
logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન, તો ગુજરાતમાં 47 ટકા વોટિંગ

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

VTV / મનોરંજન / salman khan instagram post paying condolence to a women named addu

બોલિવુડ / અડધી રાત્રે સલમાને INSTA પર કોને પાઠવી શ્રદ્ધાંજલિ? કોમેન્ટ્સમાં લોકોએ પૂછ્યું 'Who is She?'

Manisha Jogi

Last Updated: 10:24 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના ભાઈજાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લાઈફ સાથે જોડાયેલ તમામ બાબત શેર કરતા રહે છે. આ પોસ્ટમાં સલમાન ખાને એક મહિલાને શ્રદ્ધાંજલિ આપી છે.

  • બોલિવુડના ભાઈજાન સોશિયલ મીડિયા પર એક્ટિવ.
  • સલમાન ખાને એક મહિલાને શ્રદ્ધાંજલિ આપી.
  • આ મહિલા કોણ છે?

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. બોલિવુડના ભાઈજાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લાઈફ સાથે જોડાયેલ તમામ બાબત શેર કરતા રહે છે. સલમાન ખાનની એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં સલમાન ખાને એક મહિલાને શ્રદ્ધાંજલિ આપી છે. આ મહિલા કોણ છે, તે જાણવા માટે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. 

સલમાન ખાને મહિલાને આપી શ્રદ્ધાંજલિ
સલમાન ખાને મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં એક મહિલાનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘મારી વ્હાલી અદ્દૂ હું મોટો થઈ રહ્યો હતો, ત્યારે તમે મને જે પણ પ્રેમ અને સપોર્ટ આપ્યો તે માટે થેંક્યૂ, તમને ખૂબ બધુ વ્હાલ, માય ડિયર અદ્દૂ, ભગવાન તમારી આત્માને શાંતિ આપે’

યૂઝર્સનું રિએક્શન
સલમાન ખાનની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ ખૂબ જ સવાલ કરી રહ્યા છે. સલમાન ખાનના ફેન્સ સવાલ કરી રહ્યા છે કે, ‘આ અદ્દૂ કોણ છે?’ અન્ય યૂઝર્સે દાવો કર્યો છે કે, તે સલમાન ખાનની કેયર ટેકર હતી. અન્ય લોકો જણાવી રહ્યા છે કે, તે સલમાન ખાનની નૈની હતી. બોલીવુડ અભિનેતાએ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી, તેથી આ બાબતે કંઈપણ કહી શકાય તેમ નથી. 

સલમાન ખાન વર્ક ફ્રંટ
સલમાન ખાનના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો આ એભિનેતાની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ હમણાં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ઓપનિંગ કંઈ ખાસ રહ્યું નથી. સલમાન ખાનની અન્ય ફિલ્મોની સરખામણીએ આ ફિલ્મે ખાસ કમાણી કરી નથી. સલમાન ખાન થોડા સમય પછી ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. ફેન્સ આ ફિલ્મની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ