બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / અમદાવાદ / અશક્ત મતદારો માટે સહારો બની ગુજરાત પોલીસ, મતદાન મથક સુધી પહોંચાડીને માનવતા મહેંકાવી

લોકસભા ચૂંટણી 2024 / અશક્ત મતદારો માટે સહારો બની ગુજરાત પોલીસ, મતદાન મથક સુધી પહોંચાડીને માનવતા મહેંકાવી

Last Updated: 03:09 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ દ્વારા લોકશાહીનાં પર્વનાં દિવસે માનવતા મહેકાવી છે. ત્યારે મતદાન મથકે મત આપવા ન પહોંચેલ અશક્ત લોકોને મતદાન મથક સુધી પહોંચાડી માનવતા મહેકાવી હતી.

બનાસકાંઠા જીલ્લામાં મતદાનને દિવસે બનાસકાંઠા પોલીસની માનવતા મહેકાવી છે. પોલીસ દ્વારા અશક્ત મતદારોને સહારો આપી મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. લોકશાહીનાં વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે તે માટે જીલ્લા પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

પોલીસ દ્વારા માનવતા મહેકાવી

મોરબી ખાતે મતદાન કરવા ગયેલ વિકલાંગ મતદારને મતદાન મથક પર હાજર રહેલ પોલીસ જવાનો દ્વારા તેને મદદ કરી તેઓને મતદાન મથક સુધી લઈ જઈ તેમનો કિંમતી મત અપાવ્યો હતો. તેમજ તેઓને પરત તેમનાં વાહન સુધી મુકી પોલીસ કર્મીઓ દ્વારા માનવતા મહેકાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ