બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / Politics / બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

Election 2024 / બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

Last Updated: 03:57 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન નોંધાયું છે, સૌથી વધુ વલસાડમાં 58.03 ટકા તો અમરેલીમાં સૌથી ઓછું 37.82 ટકા મતદાન નોંધાયું છે

આજે મતદાનના દિવસે સવારના 7:00 વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આ મહાપર્વમાં યુવાઓ અમૂલ્ય મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન નોંધાયું છે, સૌથી વધુ વલસાડમાં 58.03 ટકા તો અમરેલીમાં સૌથી ઓછું 37.82 ટકા મતદાન નોંધાયું છે

ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન

સૌથી વધુ વલસાડમાં 58.05 ટકા મતદાન નોંધાયું છે. તો અમદાવાદ પૂર્વમાં 43.55 ટકા જ્યારે અમદાવાદ પશ્ચિમમાં 42.21 ટકા, અમરેલીમાં 37.82 ટકા મતદાન નોંધાયું છે. આણંદમાં 52.49, બનાસકાંઠામાં 55.74 ટકા મતદાન નોંધાયું છે. બારડોલીમાં 51.97, ભરૂચમાં 54.90 ટકા મતદાન નોંધાયું છે. ભાવનગરમાં 40.96 ટકા, છોટાઉદેપુરમાં 54.24, દાહોદમાં 46.97 ટકા મતદાન નોંધાયું છે.

ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.99 ટકા જ્યારે જામનગરમાં 42.52 ટકા, જૂનાગઢમાં 44.47 ટકા મતદાન થયો છે. કચ્છમાં 41.18 ટકા, ખેડામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.11 ટકા મતદાન નોંધાયું છે. મહેસાણામાં 48.15 ટકા જ્યારે નવસારીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.03 ટકા મતદાન નોંધાયું છે. પંચમહાલમાં 45.72 ટકા, પાટણમાં 46.69 ટકા તો પોરબંદરમાં 37.96 ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન નોંધાયું છે. સાબરકાંઠામાં 50.36 ટકા જ્યારે સુરેન્દ્રનગરમાં 3 વાગ્યા સુધીમાં 40.93 ટકા, વડોદરામાં 48.48 ટકા તેમજ વલસાડમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન થયું છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ