બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan fan reaches by cycling 1100 kms jabalpur to mumbai

જબરા ફેન / સલમાન ખાનને મળવા કડકડતી ઠંડીમાં 11 હજાર કિમી સાઇકલ ચલાવી પહોંચ્યો ફેન, મુલાકાતની તસવીરોએ જીત્યા ફેન્સના દિલ

MayurN

Last Updated: 01:45 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જબલપુરના રહેવાસી સમીરે સલમાન ખાનને મળવા માટે ઠંડીમાં 1100 કિલોમીટર સાઇકલ ચલાવી હતી. સલમાન ખાને પણ પોતાના ફેન્સ સાથે મળીને ફોટો ક્લિક કરાવ્યો.

  • સલમાન ખાનને મળવાનો અનોખો ક્રેજ
  • સલમાને 57મો જન્મદિવસ ઉજવ્યો હતો
  • ભાઈજાનને મળવા 1100 કિમી સાઇકલ ચલાવી

સલમાન ખાને 27 ડિસેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર ભાઈજાનની એક ઝલક મેળવવા હજારો ચાહકોની ભીડ તેમના ઘરની બહાર ઉભી હતી. જો કે દરેક જણ સલમાનને મળી શકતું નથી, પરંતુ તેના ફેન સમીરનો ક્રેઝ જોઈને તે પોતાને મળવાથી રોકી શક્યો નહીં. વાસ્તવમાં જબલપુરના રહેવાસી સમીરે સલમાન ખાનને મળવા માટે ઠંડીમાં 1100 કિલોમીટર સાઇકલ ચલાવી હતી. સલમાન ખાને પણ પોતાના ફેન્સની ભાવનાઓનું સન્માન કર્યું અને તેને મળીને ફોટો ક્લિક કરાવ્યો.

5 દિવસ સુધી સતત સાયકલ ચલાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમીર બાળપણથી જ ભાઈજાનનો મોટો ફેન છે. 22 ડિસેમ્બરે સમીર શિયાળાની ઋતુમાં સાયકલ પર જબલપુરથી નીકળ્યો અને 29 ડિસેમ્બરે મુંબઈ પહોંચ્યો. જ્યારે સલમાનને તેના આ ફેન વિશે ખબર પડી તો તે તેના ફેન્સને મળવા માટે ઘરની બહાર આવ્યો હતો.

સલમાન ખાને ફેન સાથે તસવીર માટે પોઝ આપ્યો 
સલમાન ખાનના ફેન પેજ પર ભાઈજાન અને તેના ફેન સમીરના ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં સલમાન તેના ફેન સમીરને મળતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે સમીરની સાઇકલ સાથે પોઝ પણ આપી રહ્યો છે. સમીરે મીડિયાને જણાવ્યું કે સલમાનને તેની હાલત વિશે ખબર પડી અને તેણે તેને તેના ઘરે ખાવાનું પણ ખવડાવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ