બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / salim khan breaks silence on arbaaz khan second marriage with sshura khan

બોલિવુડ / 'મને નથી લાગતું કે..' અરબાઝ ખાન બીજા લગ્ન કરી ઘરે લઈ આવ્યો વહુ,અનેક ચર્ચાઓ વચ્ચે પિતા સલીમ ખાને કરી ચોખ્ખીચટ વાત

Manisha Jogi

Last Updated: 09:07 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબાઝ ખાન 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. બહેન અર્પિતા ખાનના બંગલામાં ખૂબ જ ધામધૂમથી વેડિંગ સેરેમની યોજવામાં આવી હતી.

  • અરબાઝ ખાને કર્યા બીજા લગ્ન
  • અરબાઝ ખાનના પિતા સલીમ ખાને આપ્યું નિવેદન
  • 'મને નથી લાગતું કે..'

બોલિવુડ અભિનેતા અને ફિલ્મમેકર અરબાઝ ખાન 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે. બહેન અર્પિતા ખાનના બંગલામાં ખૂબ જ ધામધૂમથી વેડિંગ સેરેમની યોજવામાં આવી હતી. અરબાઝ ખાનના પિતા સલીમ ખાને આ લગ્ન બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

સલીમ ખાન નિવેદન 
સલીમ ખાને અરબાઝ ખાનના લગ્ન વિશે જણાવ્યું છે કે, બીજા લગ્ન કરવા માટેના નિર્ણયને હું ગુનો માનતો નથી. હું ખૂબ જ ખુશ છું અને વર-વધુને આશીર્વાદ પણ આપ્યા છે.

ખુશ છે તો બધું બરાબર છે: સલીમ ખાન
સલીમ ખાને વધુમાં જણાવ્યું કે, 'મને નથી લાગતું કે આ અંગે ચર્ચા કરવાની કોઈ જરૂર છે. તે જાતે નિર્ણયો લઈ શકે છે અને ખુશ હોય તો તેનાથી વિશેષ કંઈ નથી. અરબાઝે મને કહ્યું હતું કે તે લગ્ન કરવાનો છે. મેં કહ્યું કે તે સારું. મને પણ લાગે છે , કોઈના નિર્ણયમાં દખલ અંદાજી ના કરવી જોઈએ..'

અરહાને અરબાઝના બીજા લગ્નમાં હાજરી આપી 
અરબાઝ ખાનના પહેલા લગ્ન મલાઈકા અરોરા સાથે થયા હતા. થોડા વર્ષો પહેલા બંનેએ ડાયવોર્સ લીધા છે. આ લગ્નથી બંનેને એક પુત્ર છે, જેનું નામ અરહાન ખાન છે. અરહાને અરબાઝ ખાનના બીજા લગ્નમાં હાજરી આપી હતી. જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં અરહાન ખાન ગિટાર વગાડતો જોવા મળી રહ્યો છે. વિડીયો જોયા પછી યૂઝર્સ અરહાન ખાનના ખૂબ વખાણ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ