બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / Rs 65 Crores Transferred...": Congress' Ajay Maken Slams Centre In Tax Row

રાજનીતિમાં હડકંપ / કોંગ્રેસના ખાતામાંથી ચોરાઈ ગયાં 65 કરોડ ! કોણ લઈ ગયું? અજય માકનનો મોટો ધડાકો

Hiralal

Last Updated: 08:06 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા અજય માકનનો આરોપ છે કે ઈન્કમ ટેક્સ વિભાગે તેના 3 ખાતામાંથી 65 કરોડ રુપિયા ઉપાડી લીધાં છે.

કોંગ્રેસ નેતા અજય માકને એવો આક્ષેપ કર્યો છે કે ઈન્કમ ટેક્સ વિભાગે તેના બેન્ક ખાતાઓમાંથી 65 કરોડની રકમ ઉપાડી લીધી છે. ઈન્કમ ટેક્સ વિભાગે 210 કરોડનો અસધારણ ટેક્સ માગ્યો છે. જોકે હાલમાં ઈન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ દ્વારા આ કેસ સાંભળવામાં આવી રહ્યો છે. અજય માકને કહ્યું કે રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓને ઈન્કમ ટેક્સ ચૂકવવામાંથી છૂટ છે જોકે તેમણે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરુરી છે. શું ભાજપને પણ આવી ટેક્સ નોટીસ મળી છે? તેમણે કહ્યું કે ગઈ કાલે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ, ઈન્ડીયન યુથ કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સના 3 બેન્ક ખાતામાંથી 65 કરોડની રકમ ટ્રાન્સફર કરી છે. 

ક્યાંથી આવ્યાં 210 કરોડ? 
માકને કહ્યું કે શું કોઈ રાજકીય પાર્ટી માટે ઈન્કમ ટેક્સ ચુકવવો જરુરી છે? નહીં, તો પછી કોંગ્રેસને શા માટે અસધારણ ટેક્સની નોટીસ મળી રહી છે. જે પૈસા (210 કરોડ) પર ટેક્સ માગવામાં આવી રહ્યો છે તે ક્રાઉડ ફંડિંગ અને  IYC, NSUIની મેમ્બરશીપ ઝૂંબેશ દ્વારા ભેગા કરવામાં આવેલા છે. અમારી એકમાત્ર આશા હવે ન્યાયતંત્ર પાસે છે. જો તપાસનીસ એજન્સીઓને કાબુમાં નહીં લેવામાં આવે તો લોકશાહી પૂરી થઈ જશે. 

16 ફેબ્રુઆરીએ થયા હતા કોંગ્રેસના ખાતા ફ્રીઝ 
કોંગ્રેસના નેતા અજય માકને પત્રકાર પરિષદમાં સનસનીખેજ આરોપ કરીને રાજનીતિને ગરમાવી દીધી છે. તેમણે કહ્યું કે આઈટી વિભાગે કોંગ્રેસના તમામ બેન્ક ખાતાં ફ્રીઝ કરી દીધાં છે. સરકાર પર આરોપ લગાવતા અજય માકને કહ્યું કે માત્ર ખાતાઓ જ નહીં પરંતુ દેશની લોકશાહી પણ સ્થિર થઈ ગઈ છે. અમારી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવાનું કારણ હાસ્યાસ્પદ છે. ગઈકાલે સાંજે યુથ કોંગ્રેસના ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ પાસેથી રૂ. 210 કરોડની રિકવરી માંગી છે. આ પૈસા કોઈ મોટા ઉદ્યોગપતિના નથી પરંતુ અમે જે ઓનલાઈન દાન એકત્રિત કર્યું છે તે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ