બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / rose day 2024 date significance valentine week first day 7 february

Rose Day 2024 / આજે વેલેન્ટાઈન વીકનો ગુલાબી દિવસ: કેમ મનાવવામાં આવે છે રોઝ ડે? લવબર્ડને ઈશારો કાફી

Arohi

Last Updated: 01:16 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rose Day 2024: 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. જેને તમે પસંદ કરો છો તેને ગુલાબનું ફૂલ, ટેડી અને ચોકલેટ આપીને ઈમ્પ્રેસ કરી શકો છો.

  • વેલેન્ટાઈન વીકની થઈ ગઈ શરૂઆત 
  • આજે છે Rose Day 2024
  • જાણો કેમ મનાવવામાં આવે છે રોઝ ડે?

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ જાય છે. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. જેને તમે પસંદ કરો છો તેને ગુલાબનું ફૂલ, ટેડી અને ચોકલેટ આપીને ઈમ્પ્રેસ કરી શકો છો. વેલેન્ટાઈન વીક માટે માર્કેટ સજેલું છે. ફૂલોની દુકાનમાંથી આજે લોકો ગુલાબ ખરીદશે. વેલેન્ટાઈન વીકમાં રોઝ ડેને કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ દિવસનું મહત્વ શું છે આવો જાણીએ...

રોઝ ડે ક્યારે ઉજવાય છે?
7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકના પહેલા દિવસ એટલે કે 7 ફેબ્રુઆરીએ રોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે તમે પોતાના પાર્ટનર, મિત્ર કે કોઈ ખાસને ગુલાબનું ફૂલ આપીને પોતાની ભાવના વ્યક્ત કરી શકો છો. 

રોઝ ડે કેમ સેલિબ્રેટ થાય છે? 
ગુલાબ પ્રેમનું પ્રતીક હોય છે. ગુલાબના અલગ અલગ રંગ ભાવનાઓને જાહેર કરે છે. દિલની વાત વ્યક્ત કરવા માટે ગુલાબના ફૂલનો ઉપયોગ કરો. તમારા પ્રિય વ્યક્તિને ગુલાબ આપીને ઈશ્કનો ઈઝહાર કરી શકો છો. કોઈને પ્રેમ કરો છો તો પછી કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો, કોઈને પસંદ કરો છો અને પ્રેમ માટે મોકો માંગવા ઈચ્છો છો તો પણ ગુલાબનું ફૂલ ભેટમાં આપી શકો છો. 

રોઝ ડેનો ઈતિહાસ 
વેલેન્ટાઈન વીકમાં રોઝ ડે ઉજવવાનું ખાસ કારણ છે. મુગલ બેગમ નૂરઝહાંને લાલ ગુલાબ પસંદ હતું. જહાંગીર નૂરજહાંને ખુશ કરવા માટે રોજ એક ટન તાજા લાલ ગુલાબ તેમના મહેલ મોકલતા હતા. તેમની આ પ્રેમ કહાની ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ. 

વધુ વાંચો: હેં ! SEXનું ફૂલ ફોર્મ આવું થાય ! આ તો ખબર જ નહોતી, પરીક્ષામાં કોઈને ન આવડ્યો

તેના ઉપરાંત એક સ્ટોરી મહારાણી વિક્ટોરિયાના સમયની છે. જ્યારે લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે ગુલાબના ફૂલ એક બીજાને આપતા હતા. આ પરંપરાને ચાલું રાખવા માટે વેલેન્ટાઈન વીકનો એક દિવસ રોઝ ડેની રીતે ઉજવવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ