બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Rohit still hasnt forgotten the pain of the World Cup defeat

દુઃખ / વર્લ્ડ કપની હારનું દર્દ હજુ નથી ભૂલ્યો રોહિત, કહ્યું... સાઉથ આફ્રિકાની જીતથી ભરપાઈ નહીં થાય

Kishor

Last Updated: 08:36 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં હારનું દુઃખ કેપ્ટન રોહિત શર્મા આજ સુધી ભૂલ્યો ન હોય તેમ તેમણે ફરી આ દર્દને ઉજાગર કરી અને કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જીતએ આ દુઃખનો ઈલાજ નથી.

  • 26મીથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ
  • વર્લ્ડ કપની હારને નથી ભૂલી શક્યો રોહિત શર્મા
  • દક્ષિણ આફ્રિકા સામેની જીતએ અ દુઃખનો ઈલાજ નથી:રોહિત શર્મા

ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમેં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને સતત 10 મેચ જીતી દુનિયામાં ડંકો વગાડી દીધો હતો. પરંતુ ફાઇનલ દરમિયાન ઇન્ડિયાની ટીમ વર્લ્ડ કપથી સહેજ ચૂકી ગઈ હતી.  પરિણામે ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપમાં જીત પોતાને નામ કરી હતી. આમ એક પણ મેચ ન હારનાર ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવી વર્લ્ડ કપ જીતી લીધો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા સહિત મોટાભાગના ખેલાડીઓ ભાવુક બન્યા હતા. આ દુઃખ કેપ્ટન રોહિત શર્મા આજ સુધી ભૂલ્યો ન હોય તેમ તેમણે ફરી આ દર્દને ઉજાગર કરી અને કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જીત એ કદાચ આ દુઃખનો ઈલાજ નથી.

6 જીત બાદ પણ ટીમ ઇન્ડિયા ટેન્શનમાં, વર્લ્ડ કપમાં ઊભી થઇ શકે છે મોટી  મુશ્કેલી, જાણો શું/ world cup 2023 india rohit sharma may worry england  match eye opner

અહીં જીતીશું તો પણ...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બર થી પ્રારંભ થશે. ત્યારે ટીમ ઇન્ડિયા કેપ્ટન રોહિત શર્માએ સિરીઝના પ્રારંભ અગાઉ મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેમણે આ દરમિયાન વર્લ્ડ કપની ફાઇનલના હાર વિષેના સવાલ વેળાએ તે ભાવુક થઈ ગયો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે અહીં જીતીશું તો પણ વર્લ્ડ કપમાં મળેલી હારનો ભરપાઈ થઈ શકે તેમ નથી કારણ કે એ દર્દ ખૂબ મોટું છે.

કોઈપણ જીતથી સરભર થઈ શકે તેમ નથી
કેપ્ટન રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ વિશે જણાવતા કહ્યું હતું કે આ સિરીઝ ખૂબ મોટી છે. અમને અત્યાર સુધી અહીં કોઈ ટેસ્ટ સીરીઝમાં જીતનો જશ્ન મનાવવાનો અવસર મળ્યો નથી. પરંતુ અમે જીતના વિશ્વાસ સાથે મેદાને ઉતરશુ. તેઓએ એમ પણ કહ્યું હતું કે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં જીત એ ઓડીઆઇ વર્લ્ડ કપની ફાઇનલમાં હારનું દુઃખને અટકાવી શકશે નહીં! કારણ કે વર્લ્ડ કપથી મોટું કોઈ ન હોઈ શકે અને તેની હાર એ કોઈપણ જીતથી સરભર થઈ શકે તેમ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ