બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Risk of cardiac arrest in children with abnormal blood flow to the heart

સતર્કતા / આ કારણથી બાળકોને પણ આવી શકે છે કાર્ડિયક અરેસ્ટ: જાણો બચવા માટે શું કરવા જોઈએ ઉપાય

Kishor

Last Updated: 11:48 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૃદયમાં લોહીનો પ્રવાસ સામાન્ય નથી હોતો તેવા બાળકોમાં પણ મોટા લોકોની માફક કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધી જાય છે.

  • બાળકોમાં પણ મોટા લોકોની માફક કાર્ડિયક અરેસ્ટ થવાની સંભાવના
  • ન્યુમોનિયા અને બ્રોન્કાઇટીસ જેવા શ્વાસના રોગ બની શકે છે જવાબદાર
  • એવા બાળકોના કાર્ડિયક અરેસ્ટની સંભાવના વધી જતી હોય છે

ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે બાળકોમાં પણ મોટા લોકોની માફક કાર્ડિયક અરેસ્ટ થવાની સંભાવના જોવા મળતી હોય છે. જ્યારે હૃદય અચાનક જ શરીરના અન્ય અવયવોને લોહી પંપ કરવાનું બંધ કરી દે છે ત્યારે કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધતું હોય છે. અમુક બાળકો જન્મતાની સાથે જ હૃદયની ખામીથી પીડાતા હોય છે. જેઓના હૃદયમાં લોહીનો પ્રવાસ સામાન્ય નથી હોતો તેવા બાળકોમાં કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધી જાય છે. વધુમાં ન્યુમોનિયા અને બ્રોન્કાઇટીસ જેવા શ્વાસના રોગ પણ હદય પર દબાણ લાવતા હોવાથી કાર્ડિયક અરેસ્ટની સંભાવના વધી જતી હોય છે.

16 વર્ષના દીકરાના મૃતદેહ પાસે જનેતાએ કટ કરી કેક, મિત્રોએ કહ્યું હેપ્પી બર્થ  ડે! હાર્ટ એટેકના કારણે પળભરમાં ખુશીઓ ફેરવાઇ માતમમાં/ hyderabad 16 year ...

હૃદય સંબંધિત કોઈપણ સ્થિતિને કારણે કાર્ડિયક અરેસ્ટનું જોખમ
અમુક કિસ્સાઓમાં શિશુનું ઊંઘ દરમિયાન જ મૃત્યુ થઇ જતું હોય છે. જેને સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. જેનું હજુસુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં કાર્ડિયક એરિથમિયા કારણ હોવાનું કહેવાય છે. બીજી બાજુ ઘણી વખત અકસ્માત દરમિયાન પણ બાળકને આંચકો અથવા ઓક્સિજનની અછતને કારણે કાર્ડિયક અરેસ્ટનો ભોગ બની શકે છે.અમુક બાળકોમાં, હૃદય સંબંધિત કોઈપણ સ્થિતિને કારણે કાર્ડિયક અરેસ્ટનું જોખમ પણ વધતું હોય છે. તો કેટલીક દવાઓના વધુ ડોઝને કારણે પણ બાળકોને કાર્ડિયક અરેસ્ટની શકયતા રહેલી છે.

વીડિયો ગેમ બાળકો માટે સાબિત થઈ શકે છે જીવલેણ! રિસર્ચમાં થયો ચોકાવનારો  ખુલાસો | video games trigger serious heart problem

CPR પણ આપી શકો

જો બાળકને કાર્ડિયક અરેસ્ટ થાય તો સૌ પ્રથમ, એમ્બ્યુલન્સને મારફતે બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવો જોઈએ. બૂમો પાડો અને જુઓ કે બાળક જવાબ આપી રહ્યું છે કે નહીં. બાળક શ્વાસ લઈ રહ્યું છે કે નહીં તે બાબતે ધ્યાન રાખી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો CPR પણ આપી શકાય. આપણી હથેળીને બાળકની છાતી વચ્ચે રાખી બીજા હાથ આ હાથની ટોચ પર રાખવા જોઈએ. હવે બંને હાથ વડે બાળકની છાતી દબાવો. જ્યારે કાર્ડિયક અરેસ્ટની વાત આવે ત્યારે દરેક સેકન્ડની ગણતરી થાય છે, તેથી સમય બગાડવો જોઈએ નહીં. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ