બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Reservations are required for dining at riverfront cruise restaurants

નવું નજરાણું / આખરે અમદાવાદીઓએ રિવરફ્રન્ટ ક્રૂઝને વધાવી લીધું, જુલાઈ સુધીનું બુકિંગ ‘હાઉસ ફુલ’, આ રીતે કરો ઓનલાઇન પેમેન્ટ

Dinesh

Last Updated: 07:50 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિવરફ્રન્ટ ક્રૂઝ રેસ્ટોરાંમાં જમવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડે છે, જુલાઈ મહિનામાં બુકિંગ ફુલ થઈ જવાના કારણે હવે સ્વાદશોખીનોએ ઓગસ્ટ મહિના સુધી રાહ જોવી પડશે

  • રિવરફ્રન્ટ ક્રૂઝ રેસ્ટોરાંની શરૂઆત થઈ ચૂકી
  • જુલાઈ સુધીનું બુકિંગ ‘હાઉસ ફુલ’
  • ડિનર બુક કરાવો તો 2,000 રૂપિયા ચાર્જ

અમદાવાદીઓ માટે હવે નવું આકર્ષણ રંગ જમાવી રહ્યું છે. ગત 10 જુલાઇથી અમદાવાદમાં રિવરફ્રન્ટ ક્રૂઝ રેસ્ટોરાંની શરૂઆત થઈ ચૂકી છે, જેની તૈયારીઓના ભાગરૂપે રેસ્ટોરાંને જોરદાર રીતે સજાવવામાં આવી હતી. રિવરફ્રન્ટ ક્રૂઝ રેસ્ટોરાંમાં જમવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. જુલાઈ મહિનામાં બુકિંગ ફુલ થઈ જવાના કારણે હવે સ્વાદશોખીનોએ ઓગસ્ટ મહિના સુધી રાહ જોવી પડશે. રેસ્ટોરાંમાં લંચ માટે એક વ્યક્તિદીઠ 1,800 રૂપિયા ચૂકવવા પડશે અને ડિનર બુક કરાવો તો 2,000 રૂપિયા ચાર્જ થશે. અમદાવાદીઓ ડિનર કરતાં લંચનું બુકિંગ વધારે કરાવી રહ્યાં છે.

ઓનલાઈન બુકિંગ
જો તમારે અહીં સાબરમતી નદીમાં જમવાનો આનંદ લેવો હોય તેના માટે તેમે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. અત્યારે લોકો ડિનર કરતાં લંચનું બુકિંગ વધારે કરી રહ્યા છે. જો તમારે પણ બુક કરવું હોય તો https://www.aksharrivercruise.com/booking-form પર આધાર કાર્ડ અને ત્યાર બાદ તમારી જરૂરી માહિતી ભરીને ઓનલાઈ પેમેન્ટ કરવાનું રહેશે

રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ 
અત્યાર સુધી લોકો સાબરમતી નદીમાં બોટિંગ રાઈડનો આનંદ માણતા હતા. હવે સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મોજ માણી રહ્યાં છે. જેમાં 150 જેટલા લોકો એકસાથે બેસીને રિવરફ્રન્ટનો નજારો માણી શકે છે. હવે લોકોને આવી ક્રૂઝ રેસ્ટોરન્ટની મજા માણવા બહાર જવાની જરૂર જ નથી. 

ક્રૂઝની વિશષેતા
- બે માળની ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં. જેમાં પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ઓપન સ્પેસ છે
- આ રિવરફ્રન્ટ ક્રૂઝમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકે છે, ક્રૂઝમાં મનોરંજનની પણ સુવિધા.
- રિવરક્રુઝ રેસ્ટોરન્ટમાં બર્થડે પાર્ટી, ઓફિસની મિટિંગ થઈ શકે.
- ક્રૂઝમાં વાઈફાઈ, હાઈ રીજ્યોલુયશન સીસીટીવી કેમેરા, પ્રોપર સિક્યુરિટી. 
- સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ