જૂનાગઢ / દલખાણિયામાં 23 સિંહના મોત મામલે થયો ખુલાસો

23 સિંહોના મોતનો મામલે થયો ખુલાસો. સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર નામના વાઇરસનો ચેપ લાગ્યાનું આવ્યુ સામે. કુલ 316 સિંહો અને 52 દીપડાના લેવામાં આવ્યા હતા નમુના. લેબ ટેસ્ટમાં માહિતી આવી સામે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ