બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Red corner notice issued against Ahmedabad's notorious bootlegger Viju Sindhi

કડક કાર્યવાહી / અમદાવાદના કુખ્યાત બુટલેગર વિજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર, લીકર કિંગ ચલાવતો હતો દારૂનું નેટવર્ક

Malay

Last Updated: 06:48 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કુખ્યાત બુટલેગર વિજુ સિંધી સામે સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

 

  • કુખ્યાત લિસ્ટેડ બુટલેગર સામે આકરી કાર્યવાહી
  • બુટલેગર વિજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર
  • સ્ટેટ મોનીટરીંગ સેલે વિજુ સિંધી સામે નોટિસ જાહેર કરી

અમદાવાદના કુખ્યાત બુટલેગર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગર વિજ્જુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિજુ સિંધી સામે આ નોટિસ જાહેર કરવામાં આવી છે. 

સ્ટેટ મોનીટરીંગ સેલે થોડા મહિના અગાઉ ગુજરાતના લિસ્ટેડ બુટલેગર નાગદાન ગઢવીને ગુરૂગ્રામથી ઝડપી લીધો હતો. જેના પાસેથી અન્ય એક બુટલેગર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધીની સાથે મળીને તેણે ગુજરાતમાં ફેલાવેલા દારૂના નેટવર્કને લગતી અનેક ચોંકાવનારી વિગતો મળી હતી. આ ઉપરાંત નાગદાન ગઢવી અને ગુજરાતના સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી ઉર્ફે વિજુ વચ્ચે થયેલા આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા. જેથી એક વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

બુટલેગર વિજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર

સમગ્ર ગુજરાતમાં કરોડોનો દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી સામે ઘણા ગુના નોંધાયેલા છે. ભૂતકાળમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવનાર વિજુ દુબઇ ભાગી ગયો હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે મહેસાણા એલસીબીના પી.આઈ અજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, વિજુને પોલીસ પકડે નહીં તે માટે અને તેની સામે ચાલી રહેલી તપાસ ફોરેનના નામે ડાયવર્ટ કરવા તેના જ માણસોએ આ અફવા ફેલાવી છે. હાલ વિજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

રેડ કોર્નર નોટિસ એટલે શું?

રેડ કોર્નર નોટિસ રીઢા ગુનેગારોને લઈને જાહેર કરવામાં આવે છે. આ નોટિસ ગુનેગાર બાબતે અન્ય દેશોની તપાસ એજન્સીઓ અને પોલીસને સૂચિત કરે છે. આવું એટલા માટે કારણ કે કોઈપણ ગુનેગાર પોલીસ અને તપાસ એજન્સીઓથી બચવાના પ્રયત્નમાં અન્ય દેશમાં જઈને રહી શકે છે. બધા દેશોની એજન્સીઓ એવા ગુનેગાર બાબતે એલર્ટ જાહેર કરી શકે છે અને તેને પકડવામાં મદદ મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ