બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Extra / reality-behind-saree-without-blouse

NULL / બ્લાઉઝ પહેર્યા વગર મહિલાઓ શેર કરી રહી છે ફોટો જાણો શું છે સત્ય

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સોશિયલ મીડિયા પર હાલમાં મહિલાઓના બ્લાઉઝ વગરના સાડી પહેરેલા કેટલાક ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે કે સોશિયલ સાઇટ પર સાડી પ્રેમીઓએ આ કેમ્પેનને ચાલુ કર્યું છે. જેને 'બ્લાઉઝ ફ્રી સાડી' નામ આપવામાં આવ્યું છે. આ કેમ્પેનમાં ઘણી મહિલાઓ ભાગ લઇ ચુકી  છે. 

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર ચલાવવામાં આવેલા આ કેમ્પેનમાં 'બ્લાઉસ ફ્રી સાડી' હેઠળ મહિલાઓ જોરશોરથી ભાગ લઇ રહી છે. આ કેમ્પેનમાં એ બ્લાઉઝ વગરની સાડીમાં પોતાના ફોટો શેર કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર 1 હજારથી વધારે પોસ્ટ કરવામાં આવ્યા છે. 

આ અકાઉન્ટ હકીકત સાડી પહેરવાની પારંપરિક ભારતીયની સાથે જ નવી રીતોને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવી છે. જેમાં મહિલાઓ અલગ અલગ રીતે સાડી પહેરીને પોતાનો ફોટો શેર કરી રહી છે. જેમાં પેટીકોટ અને બ્લાઉઝ વગરની સાડી પહેરવાની ડ્રેસિંગ સેન્સ પણ જણાવવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ