બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / વિશ્વ / real success story cleaners daughter jane lu built millionaire business empire showpo

પ્રેરણાદાયક / માતા-પિતા હતા સફાઇ કર્મી, મહેનતથી દીકરી બની કરોડપતિ... જોબ છોડી શરૂ કર્યો આ બિઝનેસ

Premal

Last Updated: 07:09 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયામાં રહેતી જેન લૂની કહાની ખૂબ પ્રેરણાદાયક છે. તેના માતા-પિતા સિડનીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. જેને એકાઉન્ટન્ટની નોકરી છોડીને પોતાનો ઑનલાઈન કપડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેની કંપનીનુ ટર્નઓવર કરોડોમાં છે.

  • માતા-પિતા સિડનીમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા
  • યુવતીએ નોકરી છોડીને પોતાનો ઑનલાઈન કપડાનો બિઝનેસ શરૂ કર્યો
  • આજે યુવતીની આ કંપનીનુ ટર્નઓવર પણ કરોડોમાં છે

યુવતીએ સખત પરિશ્રમથી કરોડોનો બિઝનેસ એમ્પાયર ઉભો કર્યો

ઓસ્ટ્રેલિયામાં રહેતી એક યુવતીની સફળતાની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. યુવતીએ તેના સખત પરિશ્રમથી કરોડોનો બિઝનેસ એમ્પાયર ઉભો કર્યો. આજે તેની કંપનીનુ ટર્નઓવર પણ કરોડોમાં છે. તેની પાસે આલીશાન ઘરથી લઇને લક્ઝુરિયસ કાર બધુ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ યુવતીનુ નામ જેન લૂ છે અને તે ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. જેન પહેલા એકાઉન્ટન્ટની જોબ કરતી હતી. જ્યારે તેણે પોતાની નોકરી છોડી તો લોકોએ તેની ટીકા કરી હતી. પરંતુ જેન હંમેશા કઈક અલગ અને મોટુ કરવાનુ સપનુ જોયા કરતી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jane Lu 😝 (@thelazyceo)

 
યુવતી નોકરી કરે તેવુ માતા-પિતા ઈચ્છતા હતા

જેનના માતા-પિતા ચીનથી આવીને ઓસ્ટ્રેલિયામાં રહેવા લાગ્યા હતા. તેઓ શરૂઆતમાં સિડનીમાં સફાઈ કામદારનુ કામ કરતા હતા. જેનના માતા-પિતા ઈચ્છતા હતા કે તેઓ એકાઉન્ટન્ટ બને અને કોઈ કંપનીમાં નોકરી કરે, પરંતુ જેનના મનમાં એક બિઝનેસ આઈડિયા ફરી રહ્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jane Lu 😝 (@thelazyceo)


શરૂ કરી ઑનલાઈન કપડાની કંપની 

જેને પોતાના માતા-પિતાથી છુપાવીને ઑનલાઈન કપડાંની એક કંપની શરૂ કરી. તેના માતા-પિતાને લાગતુ હતુ કે તે એક કંપનીમાં એકાઉન્ટન્ટ છે. જેન લાઈબ્રેરી અથવા કોઈ કેફેમાં બેસીને તેના સ્ટાર્ટ અપની પ્લાનિંગ કરતી હતી. પછી તેણે પોતાના ગેરેજમાં એક દુકાન ખોલી અને ત્યાંથી કપડાની સેલ કરતી હતી. પછી તેણે એક ગોદામમાં પોતાની દુકાન બનાવી દીધી. ત્યારબાદ જેને Showpo નામની એક ફેશન કંપની બનાવી. સોશિયલ મીડિયામાં તેની કંપનીના 20 હજારથી વધુ ફોલોઅર્સ પણ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ