બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Ravindra Jadeja was also disappointed as Kohli got out lbw

IND vs AUS / VIDEO : કોહલી આઉટ થતાની સાથે જ રવિન્દ્ર જાડેજા થયો નિરાશ, બેટ પછાડી કાઢ્યો ગુસ્સો

Kishor

Last Updated: 10:45 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટનમમાં મેચ દરમિયાન કોહલી એલબીડબલ્યુ આઉટ થતા રવિન્દ્ર જાડેજા પણ નિરાશ થયો હતો અને તેમણે ગુસ્સામાં બેટને જમીન પર પછાડ્યો હતો.

  • ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટનમ ખાતે બીજી વન-ડે મેચ રમાઈ
  • 117 રનમા જ ટીમ ઇન્ડિયાનો ધબડકો
  • કોહલી આઉટ થતા નારાજ થયો રવિન્દ્ર જાડેજા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટનમ ખાતે બીજી વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતની હાર થઈ છે. આજે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા બલ્લેબાજો સસ્તામાં આઉટ થઈ જતા પરિણામે ટીમ ઇન્ડિયા માત્ર 117 રન જ બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ચાહકોને વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પાસેથી ઘણાં રનની અપેક્ષા હતી. પરંતુ તેમા સફળ ન થતા દર્શકોમા નારાજગી છવાઈ હતી. વિરાટ કોહલીને નાથન એલિસે આઉટ કર્યો હતો. જેને લઈને રવિન્દ્ર જાડેજામાં પણ નારાજગી જોવા મળી હતી. 


પ્રથમ ઓવરમાં જ ભારતીય ટીમએ શુભમન ગીલની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ તો જાણે તું ચલ મેં આયા તેવી સ્થિતી સર્જાઇ હોય તેમ એક પછી એક ટપાટપ વિકેટો ખડવા લાગી હતી અને ભારતે 49 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી તે સમયે મેદાનમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા નવા બેસ્ટમેન તરીકે ઉતર્યા હતા આથી ચાલકોમા પણ નવી આશા જાગી હતી.

કોહલીની ભૂલ હોવાનું ગાવસ્કરે જણાવ્યું

આ દરમિયાન 16મી ઓવરમાં બંને વચ્ચે 22 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ નાથન એલિસની બોલિંગના બીજા જ બોલ પર વિરાટ કોહલીને એલબીડબલ્યુ આઉટ જાહેર કરાયો હતો. આ સાથે જ રવિન્દ્ર જાડેજા પણ નિરાશા ધકેલાઈ ગયો હતો.  અને તેમણે ગુસ્સામાં બેટને જમીન પર પછાડ્યો હતો. બાદમાં વિરાટે રિવ્યુ માટે રવિન્દ્ર જાડેજાની સલાહ લેવા છતાં જાડેજાએ તેની મનાઈ કરતા કોહલી પેવલિયન પરત ફર્યો હતો.જોકે આ મામલે કોહલીની ભૂલ હોવાનું ગાવસ્કરે જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ