બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / ratan tata slams fake report about his links to crypto

બિઝનેસ / અરે, મારે કોઈ લેવા-દેવા નથી... ક્રિપ્ટોકરન્સીને લઈને ફેલાઈ એવી અફવા કે ખુદ રતન ટાટાએ કરવી પડી સ્પષ્ટતા

Arohi

Last Updated: 03:21 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ratan Tata: રતન ટાટાએ ક્રિપ્ટોકરન્સીને લઈને ફેલાઈ રહેલી અફવા પર હવે પોતે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે cryptoથી મારે કોઈ લેવા-દેવા નથી.

  • રતન ટાટાએ cryptoને લઈને કરી સ્પષ્ટતા 
  • કહ્યું crypto સાથે મારે કોઈ લેવા-દેવા નથી
  • જાણો રતન ટાટાએ કેમ કરવી પડી સ્પષ્ટતા

દેશના ફેમસ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની Crypto Currency સાથે તેમનો કોઈ પણ સંબંધ નથી. હકીકતે રતન ટાટાએ આ દાવો તેમના રોકાણ સાથે સંબંધિત એક રિપોર્ટને લઈને કર્યો છે. 

હાલમાં જ એક રિપોર્ટમાં દિગ્ગજ વ્યાપારીએ ક્રિપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી વાત કહી છે. રિપોર્ટને ફગાવતા રતન ટાટાએ એક ટ્વીટમાં કહ્યું કે હું લોકોને તેનાથી દૂર રહેવાની અપીલ કરૂ છું. 

રતન ટાટાએ શેર કર્યું ટ્વીટ 
રતન ટાટાએ ટ્વીટ શેર કરતા લખ્યું, "જો તમે ક્રિપ્ટો સાથે મારા કનેક્શનનો કોઈ પણ આર્ટિકલ કે એડ જોવો છો તો આ બિલકુલ ખોટા છે. આ પ્રકારના આર્ટિકલ લખનારનો હેતુ લોકોની સાથે ફ્રોડ કરવાનો હોય છે."

આનંદ મહિન્દ્રા સાથે પણ થઈ ચુક્યું છે આવું 
રતન ટાટા પહેલા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાની સાથે પણ આવો મામલો સામે આવ્યો છે. ત્યારે તેમણે પણ ક્રિપ્ટોમાં રોકાણ કરવાના દાવા વાળા રિપોર્ટને ફગાવતા તેને ફ્રોડ રિપોર્ટ ગણાવી હતી. મહિન્દ્રાએ દાવો કર્યો હતો કે તેમમે ક્રિપ્ટોકરન્સીમાં એક રૂપિયાનું પણ ઈન્વેસ્ટમેન્ટ નથી કર્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ