બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Rape of a young woman in Vadodara; Sensation from complaint against two including the chief trustee of Pavagadh temple

દરિંદગી / વડોદરામાં યુવતી પર દુષ્કર્મ; પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સહીત બે સામે ફરિયાદથી સનસનાટી

Mehul

Last Updated: 09:24 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં દિલ્લીની એક યુવતી પર દુષ્કર્મ આચરાયાની ફરિયાદથી ચકચાર.પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેના મિત્ર સામે ફરિયાદ

  • પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ
  • દિલ્હીથી અભાસ માટે આવેલી યુવતી પર દુષ્કર્મ
  • રાજુ ભટ્ટ અને  અશોક જૈન સામે દુષ્કર્મની ફરિયાદ

ગુજરાતના મોટા શક્તિપીઠ એવા પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેના મિત્ર સામે વડોદરાના ગોત્રી વિસ્તારના પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. દિલ્લીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી પર દરિંદગી તો આચરી પણ તેણીના અશ્લિલ ફોટા પણ સોશિયલ મિડીયામાં વાયરલ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અશોક જૈન 

વડોદરા જેવી સંસ્કારી નગરીમાં એક ઉચ્ચ શિક્ષિત અને વગદાર વ્યક્તિએ દિલ્લીની યુવતી પર દરિંદગી આચરી અશ્લિલ ફોટા/વિડીઓ લીધા હતા.કાયદા શાખાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાને ગેસ્ટહાઉસ પર બોલાવી કેફી પીણું પીવરાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.વડોદરાના અશોક જૈન નામના શખ્સે પીડિત યુવતીને રાજૂ ભટ્ટ નામક વ્યક્તિના ગેસ્ટ હાઉસ પર બોલાવી હતી.રાજૂ ભટ્ટે યુવતી પર પહેલીવાર કેફી પીણાના સહારે દુષ્કર્મ આચર્યું,ત્યારબાદ યુવતીને ફરીવાર બ્લેક મેલ કરી ફરીવાર બળજબરી કરી હતી. રાજૂ ભટ્ટે મિત્રના મોબાઈલમાં યુવતીના ફોટા પણ મોકલ્યા હતા.આ ફોટા વધુ વાયરલ કરાયા હોવાનો ઉલ્લેખ પણ યુવતીએ પોલીસ ફરિયાદમાં કર્યો છે

 ફરિયાદ નોંધાતા ચકચાર 

વડોદરાના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને વકીલ અશોક જૈન અને રાજૂ ભટ્ટ સામે ગોત્રી વિસ્તારમાં આ ફરિયાદ નોંધાઈ છે. પીડિતા દિલ્લીથી વડોદરાની ખાનગી યૂનિવર્સીટીમાં કાયદા શાખાનો અભ્યાસ કરવા આવી છે. યુવતીના ઘરે પણ સ્પાઈ કેમેરા લગાવી દુષ્કર્મના ફોટો વાયરલ કરાયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ગોત્રી પોલીસમથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ