બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Ramayana's Sita Dipika Chikhlia reached Ayodhya to visit 'Ramlala', said I will come again

ટેલિવિઝન ક્ષેત્ર / પ્રથમવાર 'રામાયણ'ની માતા સીતાએ કર્યા અયોધ્યામાં રામલલાના દર્શન, કહ્યું 'જીવન ધન્ય'

Megha

Last Updated: 09:02 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી દીપિકા ચિખલિયાએ અયોધ્યા પંહોચીને કર્યા રામલલાના દર્શન, કહ્યું -'શ્રી રામના દર્શન કરીને મારું જીવન સફળ થયું. ' આ સાથે જ દીપિકાએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા હતા

  • માતા સીતા ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા
  • અભિનેત્રી દીપિકા ચિખલિયાએ કર્યા રામલલાના દર્શન 
  • દીપિકાએ કર્યા પીએમ નરેન્દ્ર મોદીના વખાણ 

લોકો હજુ પણ રામાનંદ સાગરના પ્રખ્યાત ધાર્મિક શો રામાયણને ભૂલ્યા નથી. એ સિરિયલમાં દરેક પાત્ર ભજવનાર એકટર-એક્ટ્રેસ આજે પણ ઘર ઘરમાં ફેમસ છે અને આજે પણ એ કલાકારોને દર્શકો ભગવાનનો દરજ્જો આપે છે. નોંધનીય છે કે શો માં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર કલાકારો ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે હાલ માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી. એમની એ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, સાથે જ એ વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે દીપિકા ભગવાન રામને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

માતા સીતા ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા
દીપિકા ચિખલિયા શનિવારે રામલલાના જન્મસ્થળ અયોધ્યા પહોંચી હતી.આ દરમિયાન તેણે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા અને એ સમયે દીપિકાએ જણાવ્યું કે, તેને પહેલીવાર રામલલાના દર્શન કરવા અયોધ્યા જવાની તક મળી. શ્રી રામના દર્શન કરીને મારું જીવન સફળ થયું. ' એમને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી અને આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. 

દીપિકાએ કર્યા પીએમ નરેન્દ્ર મોદીના વખાણ 
દીપિકાએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. એક વાતચીતમાં દીપિકાએ કહ્યું, 'PM મોદીએ સત્તામાં આવ્યા પછી, તેમણે સનાતનીઓ માટે ઘણું કર્યું છે અને આ ઘણા સમય પહેલા થઈ જવું જોઈતું હતું પણ 'દેર આયે દુરુસ્ત આયે'.  જે સ્થાન ભગવાનનું ક્ષેત્ર છે અને તીર્થસ્થાન છે તેને મહત્વ આપવું જોઈએ.

અયોધ્યા ફરી આવશે
દીપિકાએ કહ્યું, 'રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યા બાદ હું ફરીથી અયોધ્યા આવીશ.'દીપિકાના લુકની વાત કરીએ તો તેણે ડાર્ક મરૂન કલરની બનારસી સાડી પહેરી હતી.આ સાથે તેમના કપાળ પર ચંદનનો ચાંદલો હતો. તે જ સમયે એમને ગળામાં ફૂલોની માળા પણ પહેરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ