બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / rajput karni sena chief sukhdev singh gogamedi murder case update wife sheela shekhawat warns criminals

ન્યાયની માંગ / 'ગુનેગારોનું એન્કાઉન્ટર કરો, નહીં તો એક અવાજ પર...', સુખદેવસિંહને ન્યાય અપાવવા હવે પત્ની રણમેદાને

Arohi

Last Updated: 10:58 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sukhdev Singh Gogamedi Murder Case: સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે કહ્યું છે કે જો પતિની હત્યા કરનારને જલ્દી એનકાઉન્ટ ન કરવામાં આવ્યું તો આખા દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

  • અપરાધિઓનું કરવામાં આવે એન્કાઉન્ટર 
  • સુખદેવ સિંહ ગોગામેડીની પત્નીની ચેતાવણી
  • આખા દેશમાં ઉગ્ર આંદોલનની ચિમકી

રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ તેમના સમર્થક વિરોધ કરી રહ્યા છે. હવે સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે કહ્યું છે કે રાજસ્થાન પોલીસ પતિની હત્યા કરનારનું એનકાઉન્ટર કરી નાખે. તેમણે કહ્યું કે જો એક અવાજ કર્યો તો પણ સ્થિતિ ખરાબ થઈ જશે. તેના માટે 72 કલાકમાં આરોપીઓનું એનકાઉન્ટર કરી દેવામાં આવે, નહીં તો આખા દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

એન્કાઉન્ટરની કરી માંગ
થોડા દિવસો પહેલા શીલા શેખાવતે વાતચીતમાં કહ્યું હતું કે એક સિંહને દગો આપીને ઘરમાં ઘુસીને માર્યો છે. અમને તેનો ન્યાય જોઈએ છે. અપરાધીઓનું એનકાઉન્ટર થવું જોઈએ. તેના શિવાય મારી કોઈ માંગ નથી. મારી પહેલી અને છેલ્લી માંગ એન્કાઉન્ટર જ છે. 

જો અમારી માંગ સાંભળવામાં આવે તો ઠીક છે નહીં તો અમારી રીતે સમજાવતા અમને આવડે છે. પહેલા મારા પતિએ સમજાવ્યું હતું. હવે હું સમજાવીશ. શીલાએ કહ્યું કે અમે ઘણી વખત પ્રશાસનને જણાવ્યું હતું કે મારા પતિને ખતરો છે. ધમકીઓ આપવામાં આવી રહી હતી. ઘણી વખત લેટર જાહેર કરવામાં આવતા હતા. 

શીલા શેખાવતે કહ્યું કે મેં ઘણી વખત પ્રશાસન પાસે સુરક્ષાની માંગ કરી હતી. સુરક્ષાની માંગને લઈને અમે વર્ષ 2016માં આંદોલન કહ્યા હતા. પરંતુ તેમ છતાં સરકારને કોઈ ફેર ન પડ્યો. આ મામલામાં સરકારે અવગણના કરી છે. સરકારની તરફથી જો અમને સુરક્ષા મળી હોત તો આટલી મોટી ઘટના ન બની હોત. 

શીલાએ કહ્યું કે રાજનીતિનું તો મને ખબર નથી પરંતુ જે ષડયંત્ર છે તેમાં મોટા મોટા લોકો શામેલ છે. જે દિવસે આ મામલાની ચિઠ્ઠી ખુલસે. તે દિવસ બધુ સામે આવી જશે. શીલા શેખાવતે કહ્યુ કે અત્યાર સુધી મારા પતિ સુખદેવ સિંહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના માધ્યમથી ગરીબોનો સાથ આપતા હતા. હવે હું લોકોની સાથે કરણી સેનાના માધ્યમથી તેમના સુખ દુખમાં ઉભી રહીશ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ