બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Rajkot: Former BJP president DK Sakhia's son attempted suicide

તર્ક-વિતર્ક / રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે સખીયાના પુત્રએ કર્યો આપઘાતનો પ્રયાસ

Mehul

Last Updated: 07:47 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જીતેન્દ્ર સખીયાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી કે સખીયાના પુત્રના આ પ્રયાસથી બહુવિધ ચર્ચા

  • બેડી માર્કેટ યાર્ડના ચેરમેનનો આત્મહત્યાનો પ્રયાસ 
  • રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્ર
  • મંગળવારે જ સગાઇ થઇ હતી.પગલું ભર્યાનું કારણ અકબંધ 

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્રએ આપઘાત પ્રયાસ કરતાં સનસનાટી મચી ગઈ છે. ડી કે સખીયાના પુત્ર જીતેન્દ્રએ  ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.આત્મ હત્યાનો પ્રયાસ કરનારા જીતેન્દ્ર સખિયા ને  તાત્કાલિક  સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. નોંધનીય છે કે, જીતેન્દ્ર સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ડિરેક્ટર છે.આત્મ હત્યાના પ્રયાસની ઘટનાની જાણ થતા ડી.કે. સખિયાના મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ પાસે ઉમટી આવ્યા હતા. હજુ ગઇકાલે જ તો  જીતેન્દ્ર સખિયાના પુત્ર સાહિલની સગાઈ હતી. સગાઈના બીજા જ દિવસે આવું પગલું ભરાતા ચર્ચા જાગી છે. જો કે, આત્મ હત્યાના પ્રયાસનું કારણ હજુ પણ અકબંધ છે. 

રાજકોટ બેડી યાર્ડમાં ડિરેક્ટર છે જીતેન્દ્ર સખિયા 

હાલમાં જ  રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં  ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R.પાટીલ દ્વારા નો રિપીટની થિયરી અપનાવાતા  ડિ.કે. સખિયાનું પત્તુ કપાઈ ગયું હતું . સખીયા પોતે આ ચૂંટણીમાં ના રહેતા ,પોતાના   પુત્ર જીતેન્દ્રને ટિકિટ આપવા માટે જોર-આજ્માઈશ કરાઈ હતી.  બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં  જીતેન્દ્રની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ડી.કે. સખિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં અગાઉ ચેરમેન પદે રહી ચૂક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ