બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / પ્રવાસ / railways what is difference between tte and tc know their work and rights

જાણવા જેવું / TTE અને TCમાં માત્ર સ્પેલિંગનો જ નહીં, બંનેના કામથી લઇને ડ્રેસકોડમાં પણ છે મોટો તફાવત, જાણો કઇ રીતે

Manisha Jogi

Last Updated: 04:00 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે, TTE અને TC વચ્ચે શું ભેદ છે? TTE અને TC યાત્રીકોની ટિકીટ ચેક કરે છે, તેમ છતાં TTE અને TC વચ્ચે ખૂબ જ અંતર છે. મોટાભાગના લોકો TTE અને TCને એક જ માને છે.

  • TTE અને TC વચ્ચે શું ભેદ છે?
  • મોટાભાગના લોકો TTE અને TCને એક જ માને છે
  • TTE અને TC વચ્ચે ખૂબ જ અંતર છે

ભારતીય રેલવેમાં ટ્રાવેલ કરતા સમયે હંમેશા ટ્રેન અને પ્લેટફોર્મ પર TTE તથા TCનો સામનો થાય છે. ટિકીટ વગર યાત્રા કરવાને કારણે દંડ ભોગવવો પડી શકે છે. શું તમને ખબર છે કે, TTE અને TC વચ્ચે શું ભેદ છે? TTE અને TC યાત્રીકોની ટિકીટ ચેક કરે છે, તેમ છતાં TTE અને TC વચ્ચે ખૂબ જ અંતર છે. મોટાભાગના લોકો TTE અને TCને એક જ માને છે, પરંતુ આ બંને અધિકારીઓ વચ્ચે શું ભેદ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

TTE અને TC
ભારતીય રેલવેમાં TTEને ટ્રાવેલ ટિકીટ એક્ઝામિનર તરીકે ઓળખવામાં આવે છે. આ રેલવે અધિકારીને પ્રીમિયમ ટ્રેનથી લઈને મેલ એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરનારા લોકોની ટિકીટ ચેક કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. TTE ટ્રાવેલ કરનાર યાત્રીકોની ઓળખ કરે છે, ID અને સીટ સાથે જોડાયેલ જાણકારી ચેક કરે છે. TTE ટ્રેનની અંદર યાત્રીકોની ટિકીટ ચેક કરે છે. TTE  ટ્રેનની અંદર ટિકીટ ચેક કરે છે અને TC (Ticket Collector) પ્લેટફોર્મ પર ટિકીટ ચેક કરે છે. 

TTE છે કે, TC કેવી રીતે ઓળખી શકાય?
રેલવેમાં સફર કરવા દરમિયાન TTE છે કે, TC કેવી રીતે ઓળખી શકાય? ટ્રેનની અંદર ટિકીટ ચેક કરનાર TTE કાળો કોટ પહેરે એછ અને તેમની બેચ પર TTE લખેલ હોય છે. TC રેલવે સ્ટેશન પરિસરમાં પ્લેટફોર્મ ને સ્ટેશનના ગેટ પર તહેનાત રહે છે, તેઓ હંમેશા કાળુ પેન્ટ અને સફેદ શર્ટ પહેરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ