બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / rahul gandhi praise for china in burssels over center of global production

ચીનના વખાણ / રાહુલ ગાંધીએ કર્યા ભરપેટ ચીનના વખાણ: કહ્યું ચીનને ખબર છે શું કરવાનું છે, ભારતમાં વિઝનનો અભાવ

Arohi

Last Updated: 11:09 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વખત ફરી પાડોસી દેશ ચીનના વખાણ કર્યા છે. રાહુલ ગાંધી ચીનની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને લઈને વાત કરી રહ્યા હતા. રાહુલ ગાંધી હાલ બ્રસેલ્સમાં છે.

  • રાહુલ ગાંધીએ કર્યા ચીનના વખાણ 
  • મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને લઈને કર્યા વખાણ 
  • રાહુલ ગાંધી હાલ બ્રસેલ્સમાં 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વખત ફરી પાડોસી દેશ ચીનના વખાણ કર્યા છે. રાહુલ ગાંધી હાલ બેલ્ઝિયમ પ્રવાસ પર છે. રાહુલે આ બ્રસેલ્સ પ્રેસ ક્લબમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ડ્રેગનના વખાણના પુલ બાંધ્યા. રાહુલે ચીનની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના વખાણ કર્યા. તેની સાથે જ તેમણે કહ્યું કે ભારત સરકારની પાસે મેન્યુફેક્ચરિંગને લઈને વૈકલ્પિત વિઝનનો અભાવ છે. 

ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ આ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે વૈશ્વિક રીતે ઘણા દેશ ચીનમાં પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટને સમેટી રહ્યા છે. આ પહેલા કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં પણ રાહુલ ગાંધીએ ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈમાં પ્રગતિના વખાણ કર્યા હતા. 

ગ્લોબલ પ્રોડક્શનના કેન્દ્રમાં કેમ છે ચીન? 
રાહુલ ગાંધીએ કહ્યું કે હું પોતાની દરેક મીટિંગમાં આ કહી રહ્યો છું કે ચીન પોતાનો એક નિશ્ચિત દષ્ટિકોણ રાખે છે. આ એ કારણોમાંથી એક છે જેના કારણે ચીન ગ્લોબલ પ્રોડક્શનના કેન્દ્રમાં છે. હું પોતાની તરફથી આ વૈકલ્પિત વિઝન નથી આપવા માંગતો. તેમણે કહ્યું કે ચીને એ બતાવી દિધુ છે કે પ્રતિરોધના વાતાવરણમાં પણ ઉત્પાદન કરી શકાય છે. તેમણે કહ્યું કે શું અમે લોકતાંત્રિક દષ્ટિકોણની વચ્ચે વૈકલ્પિક દષ્ટિકોણથી ઉત્પાદનનો વિકલ્પ ઉપલબ્ધ કરી શકીએ છીએ. 

યુક્રેનના મુદ્દા પર સરકારની સાથે 
રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ રશિયાની સાથે ભારતના સંબંધોને સમજે છે. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર દેશની સ્થિતિથી ઘણા હદ સુધી સહમત છીએ. કોંગ્રેસ સાંસદ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા આયોજીત યુરોપ પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે વિપક્ષ સંઘર્ષ પર ભારતની વર્તમાન સ્થિતિથી કુલ મળીને સહમત છે. 

મોદી સરકાર પર નિશાન 
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેને જી20 શિખર સન્મેલનમાં આમંત્રિત ન કરવા વિશે રાહુલ ગાંધીએ સરકારની આલોચના કરી. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમાં અલગ શું છે? તેમણે વિપક્ષના નેતાને આમંત્રિત ન કરવાનો નિર્ણય કર્યો છે. આ તમને કંઈક જણાવે છે. 

રાહુલે કહ્યું કે આ તમને જણાવે છે કે તે ભારતની 60 ટકા આઝાદીના નેતાને મત્વ નથી આપતા. આ કંઈક એવું છે જેના વિશે લોકોએ વિચારવું જોઈએ. રાહુલે કહ્યું કે તેમને એવું કરવાની જરૂર અનુભવાઈ રહી છે અને તેના પાછળ કોઈ વિચાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ