બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / rahul dravid ends team india head coach journey without icc trophy bcci to decide renew contract or not world cup 2023 final

ક્રિકેટ / વર્લ્ડકપ બાદ શું રાહુલ દ્રવિડનો ટીમ ઇન્ડિયા સાથેનો કરાર ખતમ? હવે ફેંસલો BCCIના હાથમાં

Dinesh

Last Updated: 08:43 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cricket news: ભારતીય ટીમની હાર સાથે કોચ રાહુલ દ્રવિડનો BCCI સાથેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે, હવે તે ફરી કોચ રહેશે કે કેમ તે બોર્ડ નક્કી કરશે

  • ICC ODI વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી અધૂરું રહી ગયું
  • રાહુલ દ્રવિડની માત્ર બે વર્ષ માટે મુખ્ય કોચ તરીકે નિયુક્તી કરાઈ હતી
  • ટીમ ઈન્ડિયા સાથે તેનો કરાર 2023 વર્લ્ડ કપ સુધી જ હતો


ભારતીય ક્રિકેટ ટીમનું ICC ODI વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. આ વખતે ઘરઆંગણે રમી રહેલી ટીમ ઈન્ડિયાએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ હારી હતી અને તે માત્ર ફાઈનલ હતી. ભારતીય ટીમની હાર સાથે કોચ રાહુલ દ્રવિડનો BCCI સાથેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હવે તે ફરી કોચ રહેશે કે કેમ તે બોર્ડ નક્કી કરશે

Tag | VTV Gujarati

રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો !
પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવાના મિશન સાથે ટીમ ઈન્ડિયાના કોચનું પદ સંભાળ્યું હતું. ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીને 2021માં T20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર રસ્તો બતાવ્યો હતા. બીસીસીઆઈએ તેમનો કાર્યકાળ વધાર્યો ન હતો. રાહુલ દ્રવિડને માત્ર બે વર્ષ માટે ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા સાથે તેનો કરાર 2023 વર્લ્ડ કપ સુધી જ હતો. ભારતીય ટીમ ફાઇનલમાં હારી અને રનર અપ થઈ છે. દ્રવિડ અને તેની સાથે કામ કરતા કોચિંગ સ્ટાફનો કરાર સમાપ્ત થઈ ગયો છે.

આ સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ જવાબદારી સંભાળશે
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પોતાની ઈનિંગ્સ ચાલુ રાખશે કે નહીં તે BCCIના હાથમાં છે. ભારતીય ટીમ સાથેના તેના કામની સમીક્ષા કર્યા બાદ બોર્ડ નિર્ણય લેશે કે દ્રવિડનો કાર્યકાળ લંબાવવો કે નહીં. જોકે બોર્ડે આ માટે તમામ પ્રોટોકોલનું પાલન કરશે. ક્રિકેટ સલાહકાર સમિતિ કોચની સમગ્ર પ્રક્રિયા સાથે આ અંગે નિર્ણય લેશે. વર્ષ 2019માં રવિ શાસ્ત્રીને કોચ તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ સંપૂર્ણ પ્રક્રિયા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. ODI વર્લ્ડ કપ પછી તરત જ ભારતે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સાથે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. મળતી માહિતી મુજબ, દ્રવિડ આ સિરીઝમાં ટીમ સાથે નહીં હોય. તેમની જગ્યાએ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ આ જવાબદારી સંભાળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ