બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Punjab Won Syed MushtaQ Ali Trophy title for the first time by defeating baroda

ક્રિકેટ / સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બરોડાને 20 રને હરાવી હાઇ સ્કોરિંગ ફાઇનલ બાદ પહેલીવાર ચેમ્પિયન બન્યું પંજાબ: અનમોલપ્રીતે ફટકારી સદી

Arohi

Last Updated: 10:06 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Syed MushtaQ Ali Trophy: પંજાબે વડોદરાની ટીમને હરાવીને પહેલી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી લીધી છે. આ મેચમાં અનમોલપ્રીત સિંહ ટીમની જીતના સૌથી મોટા હીરો રહ્યા.

  • પંજાબે બરોડાને 20 રનથી હરાવ્યું
  • પહેલીવાર ચેમ્પિયન બન્યું પંજાબ
  • અનમોલપ્રીતે ફટકારી સદી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023ની ફાઈનલ મેચ પંજાબ અને બરોડાની ટીમોની વચ્ચે રમાઈ. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં થયેલી આ મેચમાં પંજાબે જીત મેળવીને ઈતિહાસ રચી દીધો. 

પંજાબે મુશ્તાક અલી ટ્રોફી ફાઈનલનનો સૌથી મોટો સ્કોર બનાવતા પહેલી વખત આ ટૂર્નામેન્ટ જીતી. આ પહેલા પંજાબ 4 વખત ફાઈનલ સુધી પહોંચ્યું હતું પરંતુ ટ્રોફી પોતાના નામે ન હતુ કરી શક્યું. 

અનમોલપ્રીત સિંહે કરી શાનદાર બેટિંગ
આ મેચમાં વડોદરાના કેપ્ટન ક્રુણાલ પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્મય કર્યો હતો. પંજાબે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ પર 223 રનનું શાનદાર સ્ટોર ઉભો કર્યો. 

અનમોલપ્રીત સિંહ આ મેચમાં સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેન રહ્યા. અનમોલપ્રીત સિંહે 61 બોલ પર 10 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા. ત્યાં જ નેહાલ વધેરાએ શાનદાર ઈનિંગ રમી. તેમણે 27 બોલ પર 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા. 

20 રનથી વડોદરાને મળી હાર
224 રનોના લક્ષ્યનો પીછો કરતા વડોદરાની ટીમ 20 ઓવરમાં 203 રન જ કરી શકી અને 20 રનથી આ મેચ હારી ગઈ. અભિમન્યૂસિંહ રાજપૂતે વડોદરા માટે સૌથી વધારે 61 રન બનાવ્યા ત્યાં જ નિનાદ રાઠવાએ 47 રન અને કેપ્ટન ક્રૂણાલ પંડ્યાએ 45 રનની ઈનિંગ રમી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ