બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / punjab goa jharkhand karnataka new coronavirus hotspots in india

Coronavirus / મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ દેશમાં આ જગ્યાઓ બની રહી છે કોરોનાનું નવું હોટસ્પોટ, જાણી લો કેસની સંખ્યા

Bhushita

Last Updated: 08:15 AM, 7 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાવાયરસના કિસ્સા ઝડપથી વધતાં કુલ આંક 7 લાખને પાર પહોંચ્યો છે. ચેપના કેસોની સંખ્યાના સંદર્ભમાં ભારત પહેલાથી જ વિશ્વના ત્રીજા સ્થાને પહોંચી ગયું છે (ભારતમાં કોવિડ -19) આવી સ્થિતિમાં દેશના કેટલાક રાજ્યોની સ્થિતિ ચિંતાજનક છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ સિવાય કેટલાક અન્ય રાજ્યો પણ છે, જે કોરોના વાયરસના ચેપના નવા હોટસ્પોટ્સ તરીકે ઝડપથી ઉભરી રહ્યા છે. જેમાં કર્ણાટક, ઝારખંડ, પંજાબ, ગોવા, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ચેપનો દર વધી રહ્યો છે.

  • કોરોના વાયરસ બન્યો વિસ્ફોટક
  • આ જગ્યાઓએ વધી રહ્યા છે કોરોનાના કેસ
  • જાણો કઈ જગ્યાઓ બની રહી છે કોરોના હોટસ્પોટ

  • કર્ણાટકની વાત કરીએ તો, રાજ્યમાં 19 જૂનથી 2 જુલાઈની વચ્ચે કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 5.74 ટકા છે. જ્યારે 19 મેથી 1 જૂન વચ્ચે તે માત્ર 1.37 ટકા હતું. રાજ્યમાં કોવિડ-19 ના 23 હજારથી વધુ કેસ નોંધાયા છે.
  • પશ્ચિમ બંગાળમાં 19 મેથી 1 જૂન દરમિયાન કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 2.5 ટકા હતું. જે 19 જૂનથી 2 જુલાઈ દરમિયાન વધીને 5.28 ટકા થયું છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 22 હજારથી વધુ છે.
  •  ઓરિસ્સામાં 19 મેથી 1 જૂન દરમિયાન કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 2.03 ટકા હતું. તે 19 જૂનથી 2 જુલાઇની વચ્ચે વધીને 4.94 ટકા થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 9 હજારથી વધુ કેસ છે.
  • ગોવામાં 18 મેથી 1 જૂન દરમિયાન કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 0.24 ટકા હતું. જૂન 19 અને જુલાઈ 2 વચ્ચે તે વધીને 3.6 ટકા થયું. રાજ્યમાં કોરોના વાયરસના 1761 થી વધુ કેસ છે.
  • આંધ્રપ્રદેશમાં 19 મેથી 1 જૂન દરમિયાન કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 0.95 ટકા હતું. જૂન 19 અને જુલાઈ 2 વચ્ચે તે વધીને 2.68 ટકા થયું છે. રાજ્યમાં કેસની કુલ સંખ્યા 18 હજારથી વધુ છે.

  • 19 મેથી 1 જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 1.61 ટકા હતું. તે 19 જૂનથી 2 જુલાઈની વચ્ચે વધીને 2.62 ટકા  થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 8 હજારથી વધુ કેસ છે.
  • પંજાબમાં 19 મેથી 1 જૂન દરમિયાન કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 0.8 ટકા હતું. જૂન 19 અને જુલાઈ 2 વચ્ચે તે વધીને 2.15 ટકા પહોંચ્યું છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 6 હજારથી વધુ છે.
  • છત્તીસગઢમાં 19 મેથી 1 જૂન દરમિયાન કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 1.25 ટકા હતું. જૂન 19 અને જુલાઈ 2 વચ્ચે તે વધીને 2.15 ટકા પહોંચ્યું. રાજ્યમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ છે.
  • 19 મેથી 1 જૂન દરમિયાન ઝારખંડમાં કોરોના વાયરસના ચેપનું પ્રમાણ 1.3 ટકા હતું. જૂન 19 અને જુલાઈ 2 વચ્ચે તે વધીને 2 ટકા થયું. રાજ્યમાં કોરોના વાયરસના 2781 થી વધુ કેસ છે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, 14 દિવસનો સમય કેસના નિયંત્રણમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. ઉપરાંત, જો પોઝિટિવિટી રેટ 5ટકાથી વધુ હોય તો તે રેડ ઝોનની કેટેગરીમાં આવે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ