બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Prime Minister Narendra Modi asks his team of doctors to check on a person who collapsed during his address

અપ્રિય ઘટના / VIDEO : સભામાં બેભાન થયેલા શખ્સની મદદે PM મોદી, તાબડતોબ પોતાના ડોક્ટરો દોડાવીને કરાવી સારવાર

Hiralal

Last Updated: 10:24 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકાથી દિલ્હી આવેલા પ્રધાનમંત્રી મોદીએ પાલમ એરપોર્ટ પર પોતાની સભામાં બેભાન થયેલા એક શખ્સની પોતાના ડોકટરોની ટીમ દ્વારા સારવાર કરાવી હતી.

  • દિલ્હીના પાલમ એરપોર્ટ બહારની ઘટના
  • સભામાં બેભાન થઈને ઢળી પડ્યો શખ્સ 
  • પીએમ મોદીએ પોતાના ડોક્ટરોની ટીમ દોડાવીને સારવાર કરાવી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં હાજરી આપીને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા છે.તેઓ સીધા જ બેંગ્લુરુ પહોંચ્યાં અને ત્યાં ચંદ્રયાનની સફળતા માટે જવાબદાર વૈજ્ઞાનિકોને મળીને તેમને બિરદાવ્યાં હતા. વૈજ્ઞાનિકોના અભિવાદન બાદ પીએમ મોદી દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચ્યાં હતા જ્યાં હાજર રહેલા લોકોને સંબોધિત કર્યાં હતા પરંતુ આ દરમિયાન એક અપ્રિય ઘટના બની જેમાં મોદીએ તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો હતો. 

પોતાની સભામાં બેહોશ થયો શખ્સ 
પીએમના સંબોધન દરમિયાન એક વ્યક્તિ બેહોશ થઈ ગયો. જેના પર પીએમ મોદીની નજર પડી. તેણે તરત જ લોકોને તેને સંભાળવા કહ્યું. આ પછી મોદી પોતાના ડોક્ટરોની ટીમ મોકલીને બેભાન થયેલા શખ્સની સારવાર કરાવી હતી, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકોને કહ્યું કે ઘણા મહેમાનો આવવાના છે, તકલીફ વેઠજો 
લોકોને સંબોધિત કરતા પીએમે કહ્યું કે હું બ્રિક્સમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા ગયો હતો. મને બ્રિક્સ દરમિયાન ચંદ્રયાન-3 માટે ઘણા બધા અભિનંદન સંદેશા મળ્યા. મેં આ વિશે ઈસરોના વૈજ્ઞાનિકોને જણાવ્યું. પીએમે તેમના ભાષણમાં જી-20 બેઠક અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે જી-20 માટે દિલ્હીના નાગરિકોને વધુ જવાબદારી મળી છે. ઘણા મહેમાનો આવશે. 5 થી 15 સપ્ટેમ્બર સુધી ઘણી અસુવિધા થશે, આ માટે હું અગાઉથી માફી માંગુ છું. આ મહેમાનો આપણા બધાના છે, આપણને થોડી મુશ્કેલી પડશે, ટ્રાફિક વ્યવસ્થા બદલાશે, આપણને ઘણી જગ્યાએ જતા અટકાવવામાં આવશે પરંતુ કેટલીક વસ્તુઓ જરૂરી છે.

ચંદ્રયાન-3ના લેન્ડીંગ પોઈન્ટને શિવશક્તિ નામ અપાયું 
પીએમે વધુમાં કહ્યું કે જે બિંદુ પર ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું તેને 'શિવ શક્તિ' નામ આપવામાં આવ્યું છે જ્યારે આપણે શિવ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે શુભમની વાત કરીએ છીએ અને જ્યારે આપણે શક્તિની વાત કરીએ છીએ, ત્યારે આપણે મારા દેશની સ્ત્રી શક્તિની વાત કરીએ છીએ. આ સિવાય ચંદ્રયાન-2 પોઈન્ટને 'તિરંગા' નામ આપવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ