બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / President Droupadi Murmu urges Centre, CJI to ensure implementation of court orders

માનવું પડશે / મહામહિમને થઈ ચિંતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કેન્દ્ર-CJIને આપ્યો મોટો ઓર્ડર, જાણો શું કરવાનું કહ્યું

Hiralal

Last Updated: 08:31 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કેન્દ્ર સરકાર અને સુપ્રીમના ચીફ જસ્ટીસને ન્યાય સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂનો પહેલો મોટો ઓર્ડર
  • કેન્દ્ર સરકાર અને ચીફ જસ્ટીસે કહ્યું
  • લોકોને ન્યાય મળે એવું સુનિશ્ચિત કરો

ઝારખંડ હાઈકોર્ટની નવી ઇમારતનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કેન્દ્ર સરકાર અને સુપ્રીમના ચીફ જસ્ટીસને એક ખાસ અપીલ કરી છે. મુર્મૂએ બુધવારે કહ્યું હતું કે કોર્ટના આદેશોનો કેટલીક વાર અમલ કરવામાં આવતો નથી, અને સરકાર અને ભારતના મુખ્ય ન્યાયાધીશે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે લોકોને સાચા અર્થમાં ન્યાય મળે.

કોર્ટના આદેશનો અમલ થતો નથી 
તેમણે કહ્યું કે ભારતના ચીફ જસ્ટીસ ડી વાય.ચંદ્રચુડ અને કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને ઘણા વરિષ્ઠ ન્યાયાધીશો અહીં છે. મુર્મૂએ કહ્યું કે, હું તેમને એ સુનિશ્ચિત કરવા માટે આગ્રહ કરીશ કે સાચા અર્થમાં લોકોને ન્યાય મળે. તેમણે કહ્યું કે અનુકૂળ ચુકાદો મળ્યા પછી પણ, લોકોની ખુશી ક્યારેક અલ્પજીવી હોય છે, કારણ કે કોર્ટના આદેશોનો અમલ કરવામાં આવતો નથી.

ન્યાય સામાન્ય લોકોની પહોંચથી દૂર રહ્યો છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ એવું પણ કહ્યું કે ન્યાયની ભાષા સર્વાંગી હોવી જોઈએ. કેસ લડવામાં ઘણો ખર્ચ થતો હોવાથી ન્યાય સામાન્ય લોકોની પહોંચથી દૂર રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ