બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / preparations for kite festival in Ahmedabad

ઉત્તરાયણ પર્વ / અમદાવાદી માંજો થયો મોંઘો! ઉત્તરાયણમાં પતંગના ભાવ આકાશે પહોંચ્યા, દોરી રંગાવવી પણ મોંઘી

Kiran

Last Updated: 05:12 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • દોરી પંતગના ભાવમાં વધારો 
  • દોરી રંગાવવાના ભાવમાં 60 ટકાનો ઉછાળોટ
  • પતંગરસિકો ઉતરાયણના પર્વને લઇ ઉત્સુક

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ અને માંજાની ખરીદી કરવા લોકો બજારોમાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષની કોરોનાને કારણે ગ્રહણ લાગ્યું હતું પરતું હવે કોરોના નો ખતરો ટળ્યો છે કેમકે પહેલી અને બીજી લહેરમાં કોરોનાનું જે સંકટ હતું તેની સામે વેક્સિનેશન સારા એવા પ્રમાણમાં થતા સંક્રમણ ફેલાવવાનું જોખમ ઓછું થયું છે. પરતું હજુ પણ રાજ્યમાં એવા ઘણા લોકો જે એઓનું સંપૂર્ણ વેક્સિનેશન થયુ નથી. 

દોરી રંગાવવાના ભાવમાં 60 ટકાનો ઉછાળોટ

અહીં ઉલ્લેખનિય છે ઉત્તરાયણના પર્વને ધામધૂમ પૂર્વ ઉજવવામાં આવતો હોય છે રાજ્યના અનેક શહેરોમાં લોકો આખો દિવસ પતંગ ઉત્સવના પર્વને ધામધૂમ પૂર્વક ઉજવે છે, અહીં એ પણ મહત્વનું છે કે આ દિવસની મહિલાઓ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. ત્યારે કોરોનાકાળ વચ્ચે પણ અમદવાદમાં ઉત્તરાયણના તહેવારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં પતંગ-રસીકો પણ ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે. પરંતુ કોરોનાનુ ગ્રહણ ઉત્તરાયણ પર પણ આ વર્ષે પડ્યુ છે. અમદાવાદમાં પતંગ-દોરીનો વેપાર કરવા આવતાં યુપીના વેપારીઓ જે દર વર્ષે 2-3 માસ અગાઉ આવતા હતા તેઓએ આ વખતની ઉત્તરાયણમાં માત્ર 1 મહિના પહેલા જ આવવાનુ પસંદ કર્યુ હતુ.

પતંગરસિકો ઉતરાયણના પર્વને લઇ ઉત્સુક

આપને જણાવી દઈએ કે અમદાવાદ-યુપી વચ્ચે ઉત્તરાયણને લઈ એક ખાસ સંબધ જોવા મળે છે. જેમાં યુપીના રાયબરેલી, આગ્રા, લખનઉથી લગભગ 200 જેટલા પરિવારો છેલ્લા 30 વર્ષથી દોરી-પતંગના વેપાર માટે અમદાવાદમાં આવે છે. જેઓ દર વર્ષે 2-3 મહિના અગાઉ જ અમદાવાદ ખાતે પહોંચી આવતાં હોય છે, પરંતુ આ કોરોનાને પગલે આ વર્ષે તેમને માત્ર એક મહિના અગાઉ આવવાનુ પસંદ કર્યુ હતુ. કોરોનાની સ્થિતીને લઈ દોરીને રંગાવાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  દોરી રંગાવવાના ભાવમાં આ વર્ષે લગભગ 60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 1 હજાર વાર દોરી રંગવવાના રૂપિયા 60, 5 હજાર વારના રૂપિયા 300 તથા 10 હજાર વાર દોરી રંગવાના 600 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ