બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / સ્પોર્ટસ / Cricket / Preparations for IPL 2024 begin! A big update has come out on the player auction

ક્રિકેટ / IPL 2024 માટેની તૈયારીઓ શરૂ! ખેલાડીઓના ઓક્શન પર મોટું અપડેટ આવ્યું સામે

Megha

Last Updated: 03:59 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, IPL 17 માટે ઓક્શન ભારતની બહાર આયોજિત કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર મહિનો પસંદ કરવામાં આવ્યો છે.

  • IPL 2024ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
  • IPL 2024 માટે ઓક્શન ભારતની બહાર આયોજિત થશે!
  • WPLની બીજી સિઝનનું ઓક્શન 9 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા

IPL 2024ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક ક્રિકેટ પ્રેમી ક્રિકેટ લીગ IPLની 17મી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.હાલ તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની 17 મી સીઝન માટે ખલાડીઓના ઓક્શનની તારીખ નક્કી કરવામાં આવી છે. 

IPL 2024 માટે ઓક્શન ભારતની બહાર આયોજિત થશે!
IPL 2024 માટે ઓક્શન ભારતની બહાર આયોજિત કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર મહિનો પસંદ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓ માટે બિડિંગ થવાની સંભાવના છે.એવું માનવામાં આવે છે કે બિડિંગ 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે.18 અને 19 ડિસેમ્બરે ઓક્શન થઈ શકે છે. હાલ ટ્રેડ વિન્ડો પણ ખુલી ગઈ છે અને ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને મુક્ત કરવા માટે હવે ફ્રી છે. જો કે, હજુ સુધી કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા આવી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પણ ઘણી ફ્રેન્ચાઇઝી આ વખતે ઘણા મોટા ખેલાડીઓને પણ બહાર કરી શકે છે.

ગયા વર્ષે કેરળના કોચીમાં ઓક્શન યોજાયું હતું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ વખતે વિદેશમાં IPLના ઓક્શનનું આયોજન કરી શકે છે. ગયા વર્ષે કેરળના કોચીમાં ઓક્શન યોજાયું હતું. નોંધનીય છે કે બીસીસીઆઈએ આઈપીએલ 2023ની હરાજી ઈસ્તાંબુલમાં યોજવાનું વિચાર્યું હતું પરંતુ ત્યારબાદ કોચીને ફાઈનલ કરવામાં આવ્યું હતું. 

WPLની બીજી સિઝનનું ઓક્શન 9 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા
બીજી તરફ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનનું ઓક્શન 9 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે જે ભારતમાં થવાની ધારણા છે. બીસીસીઆઈએ હજુ સુધી માલિકોને WPL હરાજી માટે સ્થળ અને તારીખો વિશે જાણ કરી નથી. લીગ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાઈ થઈ શકે WPLએ જ શહેરમાં યોજાશે કે કેમ તે અંગે ટીમોને પુષ્ટિ મળી નથી પણ મહત્વનું છે કે ગયા વર્ષે સમગ્ર મહિલા IPLનું આયોજન મુંબઈમાં થયું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ