બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / Popular ghazals of Indian ghazal and lyricist Pankaj Udhas

અમર / 'ન કજરે કી ધાર, ચાંદી જૈસા રંગ હૈ તેરા..' પંકજ ઉધાસના કંઠે ગવાયેલા આ ગીતો અમર રહેશે

Dinesh

Last Updated: 05:30 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ગઝલ અને ગીતકાર પંકજ ઉધાસે વર્ષ 1980માં હિન્દી સિનેમા જગતમાં નશીબ અજમાવ્યું હતું

 

જાણીતા ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે.ઝઝલ ગાયક તરીકે જાણીતા પંકજ ઉધાસ લાંબા સમયથી બીમાર હતા.આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.તેમના પરિવારના એક સભ્યએ તેમના નિધન વિશેની જાણકારી આપી હતી.26 જાન્યુઆરીએ તેમને પદ્મશ્રીથી સમ્માનિત કરાયા હતા.મૂળ ગુજરાતના હતા પંકજ ઉધાસ.તેમની સાથે તેમની અનેક ગઝલો પણ અમર થઈ ગઈ છે. જે ગઝલોના અનેક લોકો ચાહક બની ગયા છે.  

'ચિઠ્ઠી આઇ હૈ'
તેમણે ગાયેલી ચિઠ્ઠી આઇ હૈ ગઝલ ખુબ પ્રખ્યાત થઇ હતી.

ગુજરાતી ગીત અને ગઝલ સાથે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પણ તેમનું યોગદાન રહ્યું છે.

'જીયે તો જીયે કૈસે'
ગાયક પંકજ ઉધાસે સાજન ફિલ્મનું જીયે તો જીયે કૈસે ગીતમાં આજે પણ તેમના સ્વરને લીધે મશહુર છે. 

મૂળ વતન જેતપુર પાસેનું ચરખડી
પંકજ ઉધાસનું મૂળ વતન જેતપુર પાસેનું ચરખડી છે. પંકજ ઉધાસનો ગુજરાત સાથેનો ગાઢ સંબંધ રહ્યો છે. તેમના ભાઇ મનહર ઉધાસ પણ તેટલા જ જાણીતા ગાયક છે. પંકજ ઉધાસની આ ખોટ ગીત અને ગઝલ પ્રેમીઓ માટે ક્યારેય ન પુરી શકાય તેવી છે.ફાની દુનિયાથી વિદાય લેનારા પંકજ ઉધાસ સ્વરથી સદા યાદ રહેશે.

વાંચવા જેવું:  'બળાત્કારી હતો અકબર, મીણા બજારમાંથી લાવતો હતો સુંદર સ્ત્રીઓ'- રાજસ્થાનના મંત્રી, જાણો આ માર્કેટ વિશે

કોણ હતા પંકજ ઉધાસ ?
ભારતીય ગઝલ અને ગીતકાર હતા પંકજ ઉધાસ
વર્ષ 1980માં હિન્દી સિનેમા જગતમાં અજમાવ્યું નશીબ
'આહટ' ગઝલ આલ્બમથી કારકિર્દીની શરૂઆત
ગઝલકાર તરીકે પંકજ ઉધાસને મળી સફળતા
1986માં દિગ્દર્શક મહેશ ભટ્ટે 'નામ' ફિલ્મ માટે ગીતો ગાવા આપ્યું હતું આમંત્રણ
સંજય દત્ત અભિનીત 'નામ' ફિલ્મનું 'વતન સે ચિઠ્ઠી આઈ હૈ' ગીત થયું હતું પ્રખ્યાત

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ