બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / અજબ ગજબ / વિશ્વ / Politician called the woman to drink coffee and started kissing

OMG / શરમજનક! નેતાએ મહિલાને કૉફી પીવા બોલાવી અને KISS કરવા લાગ્યો પછી બ્લેઝર ઉતારીને...

Kinjari

Last Updated: 12:53 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે કોઇ મહિલા પર જબદસ્તી થઇ હોવાની ઘટના સાંભળી હશે પરંતુ એક નેતાએ કોફી પીવા બોલાવી અને જબરદસ્તી એવી ઘટના કરી કે જાણીને રુંવાડા ઉભા થઇ જશે.

  • નેતાએ મહિલાને કૉફી પીવા ઘરે બોલાવી
  • કૉફીના બહાને મહિલાને કરવા લાગ્યો કિસ
  • પુસ્તકમાં કર્યો છે આ વાતનો ઘટસ્ફોટ

લાંબા સમયથી હિલેરી ક્લિંટનની સહયોગી હુમા આબેદીને એક પુસ્તક લખ્યું છે. Both/And: A Life in Many Worlds નામના પુસ્તકમાં તેણે અમેરીકી સીનેટરથી તેનું યૌન ઉત્પીડન કર્યુ હતુ તે વાતની પણ જાણકારી આપી છે. તેમણે આ ઘટનાને દબાવી રાખી હતી. 

પ્રતિકાત્મક તસવીર

આબેદિન તેના પુસ્તકમાં ચોંકાવનારો દાવો કર્યો છે. આબેદિને સેનેટર કે પાર્ટીનું નામ લીધું ન હતું જેણે તેની સાથે આવું વર્તન કર્યુ હતુ. અબેદિને ક્લિન્ટન માટે તેમના કામ વિશે વાત કરી. પછી પુસ્તકના અમુક ભાગમાં તેનો ઉલ્લેખ છે.

હુમા આબેદીને જણાવ્યું કે જાન્યુઆરી 2005માં આબેદિન અને ક્લિન્ટન ફ્લોરિડાના પામ બીચમાં ડોનાલ્ડ ટ્રમ્પની ત્રીજી પત્ની મેલાનિયા નોસના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. તેણીએ કહ્યું કે જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મને લાગ્યું કે હું અરબ લગ્નમાંથી પાછી આવી રહી છું.

સીનેટરે કોફી પીવા બોલાવી
આબેદિને લખ્યું કે, વૉશિંગ્ટનમાં હું એક પાર્ટીમાં ગઇ હતી ત્યારે ક્લિન્ટન તેની સાથે નહોતી. કેટલાક સીનેટર તેના સહયોગી સાથે પણ હતા.  એક સીનેટરે મને કોફી પીવા માટે કહ્યું અને અમે સાથે અંદર ગયા હતા. તેણે મને સોફા પર બેસવા માટે કહ્યું હતું. 

સીનેટરે બ્લેઝર ઉતાર્યુ હતુ
આબોદીને કહ્યું કે બાદમાં સીનેટરે પોતાનું બ્લેઝર ઉતાર્યુ અને એક પળમાં બધુ જ બદલાઇ ગયું હતું. તે મારી જમણી બાજુ બેઠો અને મારા ખભા પર હાથ મૂક્યો હતો અને મને કિસ કરવા લાગ્યો હતો. મને સોફા પર ધકેલી દીધી પણ હું ચોંકી ગઇ હતી અને મેં તેને દૂર ધકેલી દીધો હતો. 

સીનેટરે માંગી માફી 
આબેદિન લખે છે કે સેનેટરને આઘાત લાગ્યો. તેણે માફી માંગી અને કહ્યું કે તેણે સીનેટરને ખોટો સમજી લીધો છે. થોડા સમય તો તે તેનાથી દૂર રહી પરંતુ બાદમાં બધુ ઠીક થઇ ગયુ હતુ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ