બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / સુરત / police give punishment who broke locdown in surat

VIDEO / સુરતમાં લૉકડાઉનમાં મૉર્નિંગ વૉક કરવું ભારે પડ્યું, પોલીસે રસ્તા પર મૂર્ગા બનાવી દોડાવ્યાં

Kavan

Last Updated: 05:40 PM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાઈરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનનો પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે, તેમ છતાં કેટલાક લોકો પોતાની ટેવ પ્રમાણે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળી જતાં હોય છે. ત્યારે આ રીતે વડોદરામાં અને સુરતમાં કેટલાક લોકો મોર્નિગ વોક કરવા નીકળી પડતા પોલીસના રોષનો શિકાર બન્યા હતા.

  • લોકડાઉનમાં ભારે પડ્યુ મોર્નિગ વોક
  • જુદા-જુદા વિસ્તારમાં મોર્નિગ વોક કરનાર પર કાર્યવાહી
  • પોલીસે દેડકા બનાવીને દોડાવ્યા 

વડોદરા પોલીસ શહેરમાં કડક રીતે લોકડાઉનનો અમલ કરાવી રહી છે. તેમ છતાં લોકો કોઈના કોઈ બહાને ઘરની બહાર નીકળી રહ્યા છે. અમૂક લોકો સવારે મોર્નિગ વોક પર નિકળી રહ્યા છે. 

વડોદરા કમાટીબાગમાં મોર્નિગ વોક કરતા લોકો સામે પોલીસે કરી કાર્યવાહી 

શહેરના કમાટીબાગ અને ગોત્રી વિસ્તારમાં પોલીસે કલમ 144 ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સતત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. તેમ છતા લોકો પોલીસના આદેશની અવગણના કરીને બહાર નિકળતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

સુરતમાં મોર્નિગ વોક કરનારાને બનાવાયા

સુરતમાં લોકોને સુરતમાં લોકડાઉનમાં મોર્નિગ વોક ભારે પડ્યું હતું. વેસુ અને પાંડેસરા વિસ્તારમાં મોર્નિંગ વોક અને વગર કારણે બહાર નીકળેલા લોકોને રસ્તામાં દેડકા બનાવીને દોડાવવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, કોરોના વાઈરસના પગલે દેશ સહિત શહેરમાં લોકડાઉનનો 17મો દિવસ છે. પોલીસ દ્વારા લોકડાઉન સફળ રહે તે માટે અનોખી રીત અપનાવવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ