બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / PM Narendra Modi pays floral tribute to former PM Atal Bihari Vajpayee

નમન / અટલ જયંતિઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ પૂર્વ PM વાજપેયીજીને આપી શ્રદ્ધાંજલિ

Divyesh

Last Updated: 09:05 AM, 25 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે જંયતિ મનાવામાં આવી રહી છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે સદૈવ અટલ સ્મારક પહોંચી પૂર્વ પીએમ વાજપેયીને શ્રધ્ધાંજલિ આપી.

ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના અનેક  ભાગમાં આ કાર્યક્રમ મનાવામાં આવી રહ્યો છે. 

વાજપેયીજીને દિગ્ગજોનું નમન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાસિંહ, ગૃહણંત્રી અમિત શાહ સહિત અન્ય કેટલાંક દિગ્ગજો નેતાઓએ સદૈવ અટલ સ્મારક પર પહોંચી પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો હાજર રહ્યાં.

સદૈવ અટલ પર કાર્યક્રમની શરુઆત

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિના અવસર પર સદૈવ અટલ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત સરકારના અન્ય દિગ્ગજ મંત્રીઓ પૂર્વ PM વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યાં છે. 
 


પીએમ મોદીએ ટવિટ કરી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વિટ કરી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયી જીને તેમની જન્મ જયંતિ પર શત-શત નમન.
 


અટલજીને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અટલ જયંતિના અવસર પર ટ્વિટ કર્યું. અમિત શાહે લખ્યું કે વિચારધાર-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તેમજ રાષ્ટ્ર સમર્પિત જીવથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરુઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ વિહારી વાજપેયી જીને તેમની જયંતિ પર કોટિશઃ નમન.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ