બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / PM Modi's special message to Leua Patel and Maldhari community

નિવેદન / દર વર્ષે 5 વિદેશી નાગરિકોને કચ્છનું રણ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી બતાવવા લાવો: PM મોદીએ જુઓ કોને કરી અપીલ

ParthB

Last Updated: 01:28 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક બાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે આજે PM મોદીના હસ્તે  કચ્છની નવનિર્મિત હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં  આવ્યું હતું.

  • PM મોદી કચ્છની નવનિર્મિત હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ 
  • CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં 
  • PM મોદીએ લેઉઆ પટેલ-માલધારી સમાજને કરી આ ખાસ અપીલ

કચ્છી બોલીમાં જય સ્વામીનારાયણના ઉદ્ઘોષ સાથે PM મોદીએ સંબોધન કર્યુ 

રાજ્યમાં એક બાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યુ છે. ત્યારે કચ્છ વાસીઓને આજથી એક મહત્વની ભેટ મળવા જઇ રહી છે. આજે  PM મોદીએ કચ્છની નવનિર્મિત હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ સુવિધાનો પ્રારંભ થતા હવે લોકોએ અદ્યતન સારવાર મેળવવા માટે અન્ય ગામ સુધી નહી જવુ પડે.  કચ્છમાં જ સારામાં સારી મેડિકલ સુવિધા મળી રહેશે.ઉદ્ધાટના પ્રસંગે PM મોદીએ  કચ્છી બોલીમાં જય સ્વામીનારાયણના ઉદ્ઘોષ સંબોધન કરીને હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યાં  હતાં 

PM મોદીએ લેઉઆ પટેલ-માલધારી સમાજને કરી આ ખાસ અપીલ

PM મોદીએ કહ્યું કે, હવે કચ્છમાં પાણી આવ્યું છે હવે કચ્છમાં લીલીતોરી આવી છે. કચ્છમાં જીરુ વાવી રહ્યું છે. કચ્છમાં હવે ઘાસચારો પણ મળી રહ્યો છે. અને હવે તો કચ્છમાં ડેરી પણ આવી રહી છે. જેથી હવે માલધારી ભાઈઓએ કચ્છમાંથી હિજરત કરવાની જરૂર નથી. હવે તો તામરે બધાની પાંચેય આંગળીઓ ઘીમાં છે. તો હવે કચ્છમાં જ રહો અને કચ્છનો વિકાસ કરો  

કચ્છ સાથે ભૂકંપથી મારો ઘનિષ્ઠ નાતો જોડાયો છે : PM મોદી

કચ્છની નવનિર્મિત હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ  પ્રંસગે PM મોદીએ જણાવ્યું હતું કે, કચ્છનાં લોકો ભૂકંપ બાદ ઊભા થઈને હવે પોતાના પરિશ્રમથી આ વિસ્તારનું નવું ભાગ્ય લખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, કચ્છમાં ભૂકંપથી જે દર્દનાક સ્થિતિ હતી અને ત્યારે જે મારો ઘનિષ્ઠ નાતો જોડાઈ ગયો તેના કારણે ના હું કચ્છને છોડી શકું, ના કચ્છ મને છોડી શકે

કોરોનામાં હળદરનું એક્સપોર્ટ વધ્યુ, કારણ કે દુનિયા ફરી યોગ અને આર્યુવેદ તરફ વળી રહી છે. 

આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે, કચ્છનો ક હવે કર્તૃત્વનો 'ક' તરીકે ઓળખાય એવી રીતે તમે સૌ ડગ માંડી રહ્યા છો તેમણે ઉમેર્યું કે, કોરોનામાં હળદરનું એક્સપોર્ટ વધ્યુ, કારણ કે દુનિયા ફરી યોગ અને આર્યુવેદ તરફ વળી રહી છે. હવે તો કચ્છની મહેમાનગતિના આખા હિન્દુસ્તાનમાં વખાણ થઈ રહ્યા છે, જો હવે વિદેશમાં રહેતાં લોકો પાંચ પરિવારોને મોકલે તો કચ્છ હર્યુંભર્યું થઈ જાય છે.આ સાથે તેમણે જણાવ્યું કે, હવે કચ્છમાં ઓછા ખર્ચે ઉત્તમ સારવાર થશે હવે અદ્યતન સારવાર માટે અમદાવાદ કે રાજકોટ નહીં જવું પડે. આ હોસ્પિટલનું નિર્માણ શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજ, ભુજ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કચ્છમાં આ પ્રથમ ચેરિટેબલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ