બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / pm modi wore a jacket made of recycled material at the g7 summit in japan

ખાસ સંદેશ / જાપાનમાં PM મોદીની જેકેટથી મળ્યો પર્યાવરણ બચાવવાનો સંદેશ, ખૂબ થઈ રહી છે ચર્ચા

Manisha Jogi

Last Updated: 11:41 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G7 શિખર સંમેલન G7 શિખર સંમેલનના મંચ પરથી પર્યાવરણ બાબતે વિશ્વને ખાસ સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીના જેકેટમાં આ સંદેશ છુપાયેલો છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલન માટે જાપાન પ્રવાસે
  • શાંતિ સ્મારક સંગ્રહાલયની મુલાકાત લીધી
  • પ્રધાનમંત્રીના જેકેટમાં આ સંદેશ છુપાયેલો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલન માટે જાપાન પ્રવાસે છે. G7 શિખર સંમેલનના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ ભરના અનેક નેતાઓ હિરોશિમા શાંતિ મેમોરિયલ પાર્ક પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 નેતાઓ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ સ્મારક સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં G7 શિખર સંમેલન રિસાયકલ મટીરિયલમાંથી બનેલ જેકેટ પહેર્યું હતું. જેની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. G7 શિખર સંમેલન G7 શિખર સંમેલનના મંચ પરથી પર્યાવરણ બાબતે વિશ્વને ખાસ સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીના જેકેટમાં આ સંદેશ છુપાયેલો છે. PMO અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ખાસ જેકેટ વિશ્વને સસ્ટેનબિલિટીનો સંદેશ આપે છે. 

અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2023માં સિંગલ યૂઝ પ્લાસ્ટિકની બોટલથી બનેલ જેકેટ પહેરીને સંસદમાં ગયા હતા. બેંગ્લુરુમાં આયોજિત ઈન્ડિયા એર્જી વીક દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ખાસ જેકેટ તેમને ભેટ આપવામાં આવ્યું હતું. કેટલી બોટલથી તૈયાર થાય છે આ જેકેટઆ પ્રકારના એક જેકેટને બનાવવામાં 15 બોટલની જરૂર પડે છે. બીજી બાજુ ફૂલ ડ્રેસ તૈયાર કરવામાં લગભગ 28 બોટલની જરૂર પડે છે. આ જેકેટ રંગવામાં પાણીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. સૌથી પહેલા ફાઈબર તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી ફેબ્રિકમાં પરિવર્તિત કરવામાં આવે છે અને છેલ્લે કપડા બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવવામાં આવતા જેકેટની બજાર કિંમત માત્ર 2,000 રૂપિયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ