બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Extra / pm-modi-s-rally-in-bharuch-amod

NULL / ભરૂચના આમોદમાં PM મોદીની જંગી સભા કહ્યું- વિકાસ એ જ અમારૂ લક્ષ્ય એ જ અમારો માર્ગ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભરૂચઃ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત સૌરાષ્ટ્રની મૂલાકાત આવી પહોંચ્યા છે. તેઓ ભરૂચના આમોદમાં પહોંચ્યા હતા જ્યાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે જ્યાં જ્યાં ગયો ત્યાં અભૂતપૂર્વ ઉત્સાહ મળ્યો. ભાજપની આંધી લાગી છે. પીએમ મોદી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. 

આમોદમાં PM મોદીનું સંબોધન
  • મનસુખ વસાવાને આદિવાસીઓના મુક સેવક PM મોદીએ ગણાવ્યા
  • 9 ડિસેમ્બરે મતદાતાની તાકાતનું સામાર્થ્યુ બતાવોઃ પીએમ
  • ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છેઃ પીએમ
  • હું જ્યાં જ્યાં ગયો ત્યાં ઉત્સાહ જોવા મળ્યોઃ પીએમ
  • કોંગ્રેસ પાસે બચવાનો કોઈ આરો રહ્યો નથી: PM મોદી
  • ઉ.પ્રદેશમાં વર્ષો સુધી કોંગ્રેસની સત્તા રહી હતીઃ પીએમ
  • આજે ઉ.પ્રદેશમાં કોંગ્રેસ દેખાતી નથીઃ પીએમ
  • કોંગ્રેસ લોકો વચ્ચે તકરાર ઉભું કરવાનું કામ કર્યું છેઃ પીએમ
  • ઉત્તરપ્રદેશના લોકો હવે કોંગ્રેસને ઓળખી ગયા છે: PM
  • અંદર-અંદર લડાવવાનું કામ કોંગ્રેસ કરે છેઃ પીએમ
  • તમે લડતા રહો અને કોંગ્રેસ મલાઇ ખાતી રહેઃ પીએમ
  • સમાજમાં એકબીજાને લડાવીને કોંગ્રેસ મલાઈ ખાતી રહે છે: PM
  • ગુજરાત એક બનીને પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છેઃ પીએમ
  • ગુજરાતની પ્રગતિ કોંગ્રેસની આંખમાં ખૂંચે છેઃ પીએમ
  • ગુજરાત પ્રગતિના પંથે આગળ વધી રહ્યુ છે તે કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખુંચે છે: PM
  • ગાંધી પરિવારની કર્મભૂમિ યુપીમાંથી કોંગ્રેસ સાફ થઇ ગઇઃ પીએમ
  • ભરૂચ અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ મુસ્લીમ વસ્તી છે: PM
  • ભરૂચમાં પીએમ મોદીએ ખેલ્યું મુસ્લીમ કાર્ડ
  • કચ્છ અને ભરૂચમાં મુસ્લીમ સમાજની વસ્તી વધુ છેઃ પીએમ 
  • ગુજરાતમાં સૌથી વધુ વિકાસ ભરૂચ અને કચ્છનો થયો છેઃ પીએમ
  • વિકાસ એક જ લક્ષ્યઃ પીએમ
  • વિકાસ એ જ અમારૂ લક્ષ્ય એ જ અમારો માર્ગ: PM
  • નામ લીધા વગર PM મોદીએ અહેમદ પટેલ પર કર્યા પ્રહાર
  • બનાસકાંઠાના પૂર વખતે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂમાં હતાઃ પીએમ
  • કોંગ્રેસના ધારાસભ્યો પોતાની સીટ બચાવવા નેતાના પગ પકડીને બેઠા હતાઃ પીએમ
  • ભરૂચની સેવા કરવામાં કોંગ્રેસ પાછી પાની કરીઃ પીએમ
  • દહેજ આજે વિશ્વભરમાં PCPIના કારણે જાણીતુ બન્યું: પીએમ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ટુરિઝમમાં વિકાસ થશેઃ પીએમ
  • બુલેટ ટ્રેનને કારણે આવનારા દિવસોમાં ફાયદો થશેઃ પીએમ 
  • રેલ્વેમાં જે મટિરિયલ વપરાવાનું છે તેનાથી યુવાનોને રોજગાર મળશેઃ પીએમ
  • બુલેટ ટ્રેનમાં વકરો એટલો નફોઃ પીએમ
  • અમે મફતમાં રેલ્વે યોજના લઇ આવ્યા છીએઃ પીએમ
  • તમારાથી ના થાય એ બીજા કોઇ કરે તો શું વાધો છે? પીએમ
  • તમે ભાજપનો વિરોધ કરો તો ચાલશેઃ પીએમ
  • પણ દેશની પ્રગતિનો વિરોધ કરશો તો નહી ચલાવીએઃ પીએમ
  • કોંગ્રેસે 70 વર્ષ જાતિવાદ અને પરિવાદમાં વેડફી નાખ્યાઃ પીએમ
  • કોંગ્રેસના ષડયંત્રો ક્યારેય કામ આવવાના નથીઃ પીએમ
  • ટૂંકા સમયાં ભરૂચમાં ત્રણ વખત આવવાની તક મળીઃ પીએમ
  • આપના આશિર્વાદ એ જ મારી તાકાત છેઃ પીએમ
  • ભરૂચમાં અગાઉ સલામતી ન હતીઃ પીએમ
  • ભરૂચ જિલ્લો કરર્ફ્યુમાં ડુબેલો રહેતો હતોઃ પીએમ
  • આમોદ હુલ્લડોમાં ફસાયેલું રહેતું તે મે જોયું છેઃ પીએમ
  • ભાજપના શાસનમાં શાંતિ અને સલામતી આવીઃ પીએમ
  • ભાજપે ગુજરાતને સલામતી આપી છેઃ પીએમ
  • ભારતની સીમામાં 1300 કરતા વધુ ટાપુ છેઃ પીએમ
  • અગાઉની સરકારે બેટનો ઉપયોગ જ કર્યો નથીઃ પીએમ
  • આવનારા દિવસોમાં ટાપુઓનો વિકાસ કરાશેઃ પીએમ
  • ટપક સિંચાઇથી પાણીની સમસ્યાઓ દૂર થઇઃ પીએમ
  • ભરૂચને ડાર્ક ઝોનમાંથી દૂર કર્યું: પીએમ
  • નર્મદાની ગોદમાં પણ ભરૂચ ડાર્ક ઝોનમાં હતું: પીએમ
  • ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં ત્રણ ઘણો વધારો થયોઃ પીએમ
  • ગુજરાતમાં શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયોઃ પીએમ
  • દુધનું ઉત્પાદન 46 લાખ ટનથી 3 ગણું વધ્યુ: PM

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ