બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / PM insults me but...: Rahul Gandhi on Parliament speech being edited

વાયનાડ / 'મેં કોઈને અપશબ્દો ન કહ્યા, મને કહેવાયા', રાહુલે ફરી ઉપાડ્યો મોટો મુદ્દો, ચકિત થઈ જવાયું તેવું બોલ્યાં

Hiralal

Last Updated: 07:53 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ પીએમ મોદીના લોકસભામાં નેહરુ સરનેમવાળા ભાષણ જવાબ આપતાં ફરી એક મોટો ઉઠાવ્યો છે.

  • રાહુલ ગાંધીએ પીએમના નેહરુ સરનેમવાળા ભાષણ પર આપ્યો જવાબ
  • મારી સરનેમ નેહરુ કેમ નથી એવું કહીને પીએમે મારુ કર્યું અપમાન
  • હું કોઈને અપશબ્દો બોલ્યો નથી, મને કહેવાયા
  • ગૂગલ કરી લો મેં કોઈને એક શબ્દ કહ્યો નથી
  • સાચી વાત જ કરી, સરનેમ પર સવાલ ઉઠાવવો મારુ અપમાન 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. સંસદમાં પીએમ  મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે તેમના પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ મારું અપમાન કર્યું છે. "મારી સરનેમ ગાંધી કેમ છે, નેહરુ કેમ નહીં? એવું કહીને પીએમે મારુ અપમાન છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન પોતાને ખૂબ જ શક્તિશાળી માને છે અને તેમને લાગે છે કે બધા તેમનાથી ડરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં જે પણ કહ્યું હતું, મેં સાચું કહ્યું હતું અને તેથી જ મારા મનમાં ડર નહોતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "મારું અપમાન કરવાથી કંઇ નહીં થાય. સત્ય બહાર આવશે.

વાયનાડમાં રાહુલે પીએમને આપ્યો જવાબ 
વાયનાડમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમને લાગે છે કે બધા તેમનાથી ડરશે. પરંતુ તેઓ કદાચ જાણતા નથી કે તે છેલ્લી વ્યક્તિ હશે જેનો મને ડર લાગશે. રાહુલે કહ્યું કે મારો ચહેરો જુઓ અને જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમની સામે જુઓ. જુઓ બોલતી વખતે તેમણે કેટલી વાર પાણી પીધું. પાણી પીતી વખતે પણ તેના હાથ ધ્રૂજતા હતા. વડા પ્રધાન વિચારે છે કે દરેક જણ તેમનાથી ડરશે. "મારા ભાષણનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો, પરંતુ વડા પ્રધાનના શબ્દો કાઢી નાખવામાં આવ્યા ન હતા. વડા પ્રધાને સત્યનો સામનો કરવો પડશે અને આ વખતે સત્ય તેમની સાથે નથી. વડા પ્રધાનને લાગે છે કે તેઓ ખૂબ શક્તિશાળી છે. રાહુલ ગાંધીએ પણ પોતાના તરફથી પીએમ પર હુમલો કરવાના અપમાનનો જવાબ આપ્યો હતો. "મેં કોઈને અપશબ્દો કહ્યા નથી, પણ મને કહેવામાં આવ્યાં હતા. 

રાહુલ ગાંધીના ભાષણમાં કંઇ ખોટું નથી- કોંગ્રેસ 
સંસદની કાર્યવાહી દરમિયાન અસંસદીય શબ્દોના ઉપયોગ અંગે મળેલી નોટિસનો કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીના ભાષણમાં કંઇ ખોટું નથી. મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા સચિવાલયની નોટિસ પર પ્રતિક્રિયા આપતા આ વાત કહી હતી. "રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું છે તે પહેલેથી જ જાહેર ક્ષેત્રમાં છે. એટલે કશું જ અસંસદીય નથી. તેથી તે પોતાના મુજબ જવાબ આપશે. 

રાહુલ ગાંધીને મળી લોકસભા સચિવાલયની નોટીસ
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને તેમના ભાષણ પર લોકસભા સચિવાલય તરફથી નોટીસ મળી છે. નોટીસનો જવાબ આપવાની અથવા તેમની સામે આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ