બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / વિશ્વ / Pilot Proposes To Flight Attendant On Flight

પાયલટ-એરહોસ્ટનો લવ / VIDEO : પાયલટને પ્રેમ મળ્યો, ફ્લાઈટમાં એર હોસ્ટેસને પ્રપોઝ કર્યું, દોડતી આવીને ભેટી

Hiralal

Last Updated: 07:06 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લાઈટમાં એક પાયલટ એર હોસ્ટેસને પ્રપોઝ કર્યું હતું જેને તેણે સહર્ષ સ્વીકારી લીધું હતું.

પોતાનો પ્રેમ યાદગાર બની રહે તે માટે લોકો સ્પેશિયલ રીતે પ્રપોઝ કરતાં હોય છે. વિમાન ઉડાવનાર પાયલટે પણ કંઈ આવું જ કર્યું તેણે અને ચાલુ ફ્લાઈટમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. આ ગર્લફ્રેન્ડ ફ્લાઇટ એટેન્ડન્ટ છે. પાયલટ બધાની સામે 'શું તું મારી સાથે લગ્ન કરીશ' કહીને તેની પાસે પ્રેમવિવાહની દરખાસ્ત મૂકી હતી. પાયલટની આ વાત સાંભળીને પ્રવાસીઓને મોજ પડી હતી અને બધા તાળીઓ પાડવા લાગ્યાં હતા અને હસવા લાગ્યાં હતા. 

ગર્લફ્રેન્ડે પ્રસ્તાવ સ્વીકારી લીધો 
પોલેન્ડની ફ્લાઈટમાં આવી ઘટના બની હતી. પાયલટે આ કામ ફ્લાઈટના ટેકઓફ પહેલા જ કર્યું હતું. તે ફૂલો સાથે ઘૂંટણ પર બેઠો. પછી તેની ગર્લફ્રેન્ડ દોડતી દોડતી તેની પાસે આવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેને એલઓટી પોલિશ એરલાઇન્સ કંપની દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવી છે. તેમાં જોઇ શકાય છે કે, ફ્લાઇટના પાયલટ કેપ્ટન કોનરાડ હેંક પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા અંગે સવાલો પૂછે છે. જે તેના પ્રસ્તાવને સ્વીકારે છે.

વધુ વાંચો : માતાએ સુહાગરાતે દુલ્હા પાસે દુલ્હનનો ન્યૂડ વીડિયો વાયરલ કરાવ્યો, પ્રેમીએ મોકલ્યોતો, હૈયું હલાવતો કિસ્સો

પાયલટ શું બોલ્યો 
પ્રપોઝ કરતી વખતે પાયલટ હાન્ક ભાવુક થઈ જાય છે. આ દરમિયાન તે પોતાની લવ સ્ટોરી વિશે જણાવે છે. હાન્કે કહ્યું, "આજની ફ્લાઇટમાં એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે અને હું આશા રાખું છું કે તે કશાની અપેક્ષા રાખશે નહીં." સન્નારીઓ અને સજ્જનો, આ નોકરીમાં લગભગ દોઢ વર્ષ પહેલાં, હું એક ખૂબ જ અદ્ભુત વ્યક્તિને મળ્યો હતો જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. તમે મારા માટે સૌથી મૂલ્યવાન છો. તું મારું સૌથી મોટું સપનું સાકાર થવાનું છે. તેથી જ મને તમારી પાસેથી એક સપોર્ટની જરુર છે. તું મારી સાથે લગ્ન કરીશ?

ફ્લાઈટ અટેન્ડન્ટ દોડતી આવી, પાયલટને ગળે લગાડ્યો 
આ પછી ફ્લાઈટ અટેન્ડન્ટ પૌલા દોડતી આવે છે અને પાયલટને ગળે લગાવે છે. "મને ખબર નથી કે આ માટે આ યોગ્ય સમય છે કે નહીં," તે જવાબ આપે છે, જ્યારે પાઇલટે તેને રિંગ આપી હતી. ફ્લાઈટમાં બેઠેલા લોકો કપલને જોઈને તાળીઓ પાડવા લાગ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ