બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / PIB Fact-Check rejects claims made in video on Railways' privatisation shared by Rahul Gandhi

તપાસ / રેલવેના ખાનગીકરણનો ખોટો દાવો કરી બેઠા રાહુલ ગાંધી, ફેક્ટ ચેકમાં ખોટી નીકળી વાત

Hiralal

Last Updated: 03:15 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલવેના ખાનગીકરણના કરેલા દાવાને પીઆઈબી ફેક્ટ ચેકમાં ખોટો ઠેરવાયો છે.

  • ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી વતી કરાયું ટ્વિટ
  • મોદી સરકાર રેલવેનું ખાનગીકરણ કરી રહી છે-રાહુલે કર્યું હતું ટ્વિટ
  • પીઆઈબી ફેક્ટ ચેકમાં રાહુલના દાવાને ખોટો ઠેરવાયો 

ભારત જોડો યાત્રામાં જોડાયેલા રાહુલ ગાંધીએ રેલવેના ખાનગીકરણનો ખોટો દાવો કર્યો હતો. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ કોંગ્રેસ નેતાના દાવાની ફેક્ટ-ચેક કરી છે અને તેને 'નકલી' ગણાવ્યો છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે રેલવેએ પોતાની કોઇ સંપત્તિનું ખાનગીકરણ કર્યું નથી. રાહુલે ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ કર્યું હતું ટ્વિટ 
રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 12 લાખ લોકોને રોજગાર, 2.5 કરોડ દેશવાસીઓની દૈનિક સેવા - ભારતીય રેલવે દેશને જોડે છે. પ્રધાનમંત્રીજી, રેલવે દેશની સંપત્તિ છે, તેને ખાનગીકરણની નહીં, પણ સશક્તિકરણની જરૂર છે. આ ટ્વીટ દ્વારા તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો રેલવેના ખાનગીકરણની વાત કરી રહ્યા છે. વળી, કેટલાક સમાચારોની હેડલાઈન્સ પણ શેર કરવામાં આવી હતી.

ફેક્ટચેકમાં રાહુલનો દાવો ખોટો નીકળ્યો 
સરકારી એજન્સી પીઆઈબી દ્વારા રાહુલ ગાંધીના દાવાનું ફેક્ટ ચેક કરાયું હતું જેમાં રાહુલનો દાવો ખોટો હોવાનું સાબિત થયું હતું. પીઆઈબી ફેક્ટ ચેકના સત્તાવાર ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું છે, "એક ટ્વીટ પર બનાવટી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વેની 151 ટ્રેનો, રેલ્વે સંપત્તિ, સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે" અને "રેલ્વે મંત્રાલય તેની કોઈપણ સંપત્તિનું ખાનગીકરણ કરી રહ્યું નથી. 

જાણો રાહુલની ભારત જોડો યાત્રા વિશે 

રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરે કેરળના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરુઆત કરી હતી જેમાં રાહુલ કાર્યકરો અને નેતાઓ સાથે દરરોજ પગપાળા યાત્રા કરી રહ્યાં છે. યાત્રાની વેબસાઇટ અનુસાર, અત્યાર સુધીમાં 67 દિવસમાં આ યાત્રામાં 6 રાજ્યોના 28 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ