બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સંબંધ / phubbing affect relationship break up husband wife fight smartphone addiction

Phubbing / જાણવું જરૂરી: પાર્ટનર તમારા કરતાં ફોનમાં આપે છે વધારે ધ્યાન? જાણો લો ફબિંગથી બચવાની જોરદાર ટિપ્સ

Kishor

Last Updated: 10:42 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન યુગમાં લોકોને મોબાઈલનું વળગણ લાગ્યું છે. ફોન પર કલાકો વિતાવવું એકદમ સામાન્ય બની ગયું છે. જેને લઈને સબંધમાં સમસ્યા ઉભી થતી જોવા મળે છે.

  • ફોનના વળગણથી સંબંધમાં સમસ્યા
  • પતિ, પત્નીના ઝઘડાનું કારણ બનતો ફોન
  • ફોનથી છુટકારો મેળવવા એટલું કરો

આજના જમાનામાં લોકોને સ્માર્ટ ફોનનું એવું ઘેલું લાગ્યું છે કે સતત સ્માર્ટફોનમાં રચ્યા પછી રહેતા હોય છે. વર્તમાન યુગમાં લોકો ફોન પર કલાકો વિતાવી નાખે છે અને માણસોને જાણે ફોનનું વ્યસન થઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે સંબંધોમાં વિવાદ ઊભા થઈ રહ્યા છે. જેમાંથી સૌથી મોટું કારણ સ્માર્ટફોન એડીશન પણ ગણવામાં આવે છે જે સંબંધોને બગાડી રહ્યા છે.

Tag | VTV Gujarati
સંબંધ બગાડતા મોબાઇલ અંગે તુર્કીનીની નિગડે ઓમર હેલિસડેમીર યુનિવર્સિટી દ્વારા એક સર્વે હાથ ધરવામા આવ્યો હતો. આ સ્ટડીમાં ફબિંગ એ સામાન્ય સમસ્યા બની ગઈ છે અને તે સંબંધોને ખરાબ અસર પડે છે. તેવું સામેં આવ્યું છે. વધુમાં જેના કારણે દંપતિ વચ્ચે ઝઘડાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ફોર્ટિસ હેલ્થકેરના મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવીયર સાયન્સ વિભાગના વડા ડો. કામના છીબ્બરે જણાવ્યું હતું કે જો કોઈને સતત નજર અંદાજ કરવામાં આવે તો સંબંધમાં અણગમો અનુભવવા લાગે છે તેનાથી સંબંધ બગડવા લાગે છે જેને કારણે રિલેશનશિપમાં એક વ્યક્તિ કમ્ફટ અને કોન્ફિડન્સની લાગણી બીજાની હાજરીને છીનવી શકે છે.

મોબાઈલની ભયંકર આદત: પબજી રમવા માટે બાળકે ટ્રેન રોકી રાખી, પોલીસ સામે કર્યો  ચોંકાવનારો ખુલાસો | Boy makes fake bomb call at railway station to stop  train for his PUBG playmate

ફબિંગ એટલે શું?

મોબાઈલ પર સતત રચ્યા પછી આ રહેવું અને અન્ય લોકોની હાજરીને અવગણના કરવી તેને ફબિંગ કહેવામાં આવે છે. ફોન અને સ્નબિંગ શબ્દને જોડીને શબ્દ બનાવાય છે અને સ્નબિંગનો અર્થ અનાદાર અથવા અવગણના થાય છે. જ્યારે તમેં તમારા જીવનસાથીની અવગણના કરો છો તેના બદલે ફોન પર ધ્યાન આપો છો ત્યારે ફબિંગ કર્યું કહેવાય છે.

  • ફબિંગથી બચવા માટે વારંવાર ફોનનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને ફોનમાં આવતા નોટિફિકેશન બંધ કરવા જોઈએ. કારણકે નોટિફિકેશનથી ધ્યાન ભટકે છે. 
  • સોશિયલ મીડિયા એપ્સ બંધ કરો આજકાલ મોટાભાગનો સમય લોકો સોશિયલ મીડિયા પાછળ બગાડતા હોય છે ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ.
  • જો શક્ય હોય તો મોબાઈલમાં બિનજરૂરી ફાઇલ છે અને એપ્લિકેશનને ડીલીટ કરી નાખવા જોઈએ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ અનફોલો કરવા જોઈએ.
  • વધુમાં ફોન યુઝ ટ્રેક એપ ઉપયોગ કરવો જોઈએ કારણ કે ફોનમાં ઉપયોગની આદતને ટ્રેક કરવા માટે ઘણી એપ્સ ઉપલબ્ધ હોય છે. જેનાથી તમે સમય સેટ કરી શકો છો અને ફોનને કેટલો સમય આપો તે નક્કી કરી શકો છો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ