બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / pf account holders get pension gratuity and insurance is available up to rs 7 lakhs

તમારા કામનું / પેન્શન-ગ્રેચ્યુએટીની સાથે 7 લાખ રૂપિયાનો આ લાભ: PF ઍકાઉન્ટમાં મળે છે એક નહીં અનેક સુવિધાઓ

Premal

Last Updated: 02:29 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારું પણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં PF એકાઉન્ટ છે તો આ અહેવાલ તમારા માટે ઉપયોગી સાબિત થશે. શું તમને ખબર છે કર્મચારીઓને પગાર, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુએટી સિવાય 7 લાખ રૂપિયાનો ફાયદો પણ મળે છે.

  • PF એકાઉન્ટ પર મળે છે એક નહીં અનેક સુવિધાઓ
  • પેન્શન, ગ્રેચ્યુએટીની સાથે 7 લાખનો ફાયદો
  • ખાનગી કંપનીઓના કર્મચારીઓને મળે છે ફ્રીમાં 7 લાખનો ફાયદો

આ કર્મચારીઓને ફ્રીમાં 7 લાખ સુધીનો ફાયદો મળે છે 

EPFO મેમ્બર્સને ઈન્શ્યોરન્સ કવરની સુવિધા એમ્પલોઈ ડિપોઝીટ લિન્ક્ડ ઈન્શ્યોરન્સ સ્કીમ હેઠળ મળે છે. સ્કીમમાં નૉમિનીને મહત્તમ 7 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સ કવર હેઠળ ચૂકવણી કરવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં નોકરી કરનારા કર્મચારીઓને પણ ફ્રીમાં 7 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળે છે. EDLI સ્કીમનો ક્લેમ મેમ્બર કર્મચારીના નૉમિની તરફથી કર્મચારીની બિમારી, દુર્ઘટના અથવા સ્વાભાવિક મૃત્યુ થયા પર કરી શકાય છે. હવે આ કવર એવા કર્મચારીઓના પીડિત પરિવારને પણ મળે છે, જેની મૃત્યુના થોડી પહેલા 12 મહિનાની અંદર એકથી વધુ સંસ્થામાં નોકરી કરી હોય. 

કર્મચારીને કોઈ રકમ ચૂકવવી પડતી નથી

EDLIમાં કર્મચારીને કોઈ રકમ ચૂકવવી પડતી નથી. જો સ્કીમ હેઠળ કોઈ નૉમિનેશન ના થયુ તો કવરેજ મૃત કર્મચારીનો જીવનસાથી, કુંવારી બાળકીઓ અને સગીર પુત્ર લાભાર્થી થશે. ક્લેમ કરનાર સગીર એટલેકે 18 વર્ષથી નાની ઉંમરનો છે તો તેના તરફથી તેના માતા-પિતા ક્લેમ કરી શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ