બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / paytm payments bank vijay shekhar said that we will follow each and every direction

બિઝનેસ / 'અમે તમામ નિર્દેશનું પાલન કરીશું', RBIની કાર્યવાહી બાદ PAYTM ફાઉન્ડરની સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 10:23 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm Payments Bank: Paytmના ફાઉન્ડરે કહ્યું કે RBIના નિર્ણયનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવશે. આ નિર્ણયથી કંપનીને સમસ્યા થશે પરંતુ અમે અમારા પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

  • વિજય શેખર શર્માની સ્પષ્ટતા 
  • સેન્ટ્રલ બેંકના આદેશનું કરશે પાલન
  • પાર્ટનર્સની સાથે મળીને કરશે કામ 

Paytm Payments Bank પર RBIના પ્રતિબંધ બાદ Paytmના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે Paytm પેમેન્ટ્સ બેંકને લઈને કેન્દ્રીય બેંકના નિર્ણયની જાણકારી હજુ સુધી Paytmને નથી મોકલવામાં આવી. જોકે તેમણે કહ્યું છે કે તે કંપની માટે એક મોટી સમસ્યા છે. અમે બેંકની સાથે પાર્ટનરશિપમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ. અમે આવનાર થોડા દિવસોમાં તેને લઈને સ્થિતિ સ્પષ્ટ કરીશું. 

Paytm પેમેન્ટ્સ બેંક પર નિર્ભરતા ઓછી કરશે Paytm
વિજય શેખર શર્માએ જણાવ્યું કે વન કમ્યુનિકેશંસ અને Paytm પેમેન્ટ્સ સર્વિસ લિમિટેડ પોતાના નોડલ એકાઉન્ટ કોઈ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આરબીઆઈના આ એક્શનથી માર્કેટિંગ બિઝનેસ સર્વિસ પર કોઈ અસર નહીં પડે. 

બે વર્ષ પહેલા નવા કસ્ટમર જોડવા પર રોક લગાવવામાં આવી હતી. તેના કારણે અમે અન્ય બેંકોની સાથે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. હવે Paytm પેમેન્ટ્સ બેંક પરથી પોતાની નિર્ભરતા સતત ઓછુ કરતા જઈશું. સાથે જ આરબીઆઈના દરેક આદેશનું સંપૂર્ણ પાલન કરીશું. 

નિર્ણયની અસર ઓછી કરવાનો પ્રયત્ન 
કંપનીના પ્રેસીડન્ટ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે આરબીઆઈના નિર્ણયની ઓછામાં ઓછી અસર મર્ચન્ટ્સ પર પડે. પેટીએમ એપ પર બીજી બેંકો દ્વારા આપવામાં આવી રહેલા ફાસ્ટટેગ જેવી સુવિધાઓ મળે છે.

વધુ વાંચોઃ PayTM Payments Bank પર RBIએ કેમ લગાવ્યો પ્રતિબંધ? 29 ફેબ્રુઆરી બાદ નહીં આપી શકે સર્વિસ

અમે પોતાના બધા પાર્ટનર્સની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ઈક્વિટી અને ઈંશ્યોરન્સ પર આ નિર્ણયનો કોઈ પ્રભાવ નહીં પડે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના ઓલ ઈન વન ક્યૂઆર કોડમાં મોટા ફેરફાર કરવા પડશે. અમે અન્ય બેંકોની સાથે વાતચીત કરી રહ્યા છીએ અને જલ્દી જ દરેક સવાલના જવાબની સાથે તમારા સામે હાજર થઈશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ