બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / paytm fastag deactivate how to cancel step by step guide

તમારા કામનું / PAYTM Fastag બંધ કરવામાં આવી રહી છે મુશ્કેલી? તો માત્ર એક ક્લિકમાં જ દૂર થશે તમારી મૂંઝવણ, જાણો પ્રોસેસ

Arohi

Last Updated: 09:26 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm FASTag Cancel Step By Step Guide: સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેમને Paytm FASTag કેન્સલ કરાવવામાં મુશ્કેલી આવી રહી છે. એપમાં FASTag બંધ કરવાનો ઓપ્શન સરળતાથી નથી મળી રહ્યો. જો તમે પણ પોતાનું પેટીએમ ફાસ્ટેગ કેન્સલ કરાવવા માંગો છો તો તમને અમે સરળ રીત જણાવીએ.

Paytm Payment Bank પર RBIએ સકંજો કસ્યો છે. RBI અનુસાર 29 ફેબ્રુઆરી બાદથી પેટીએમ પેમેન્ટ બેંક કામ નહીં કરે. એવામાં FASTag યુઝર્સ માટે એક નવી મુશ્કેલી ઉભી થઈ શકે છે. 

સવાલએ છે કે Paytmનું FASTag કામ કરશે કે નહીં. કંપની અનુસાર પેટીએમ કોઈ બીજી બેંક સાથે પાર્ટનરશિપ કરશે. આ વચ્ચે યુઝર્સ ગુગલ પર શોધી રહ્યા છે કે Paytm FASTag Deactivate કેવી રીતે કરાવવામાં આવે. 

Paytm એપમાં FASTag સેક્શનમાં લોકોને Deacivate કરવાનો ઓપ્શન નથી મળી રહ્યો. જો તમને પણ Paytmનો FASTag બંધ કરવો છે તો અમે તમને રીત જણાવીએ. આ લિંક પર ક્લિક કરો તમને FASTag કેન્સલ કરવાનો પ્રોમ્પ્ટ આવશે. આ URL રિડાયરેક્ટ થઈને તમારા પેટીએમ એપ પર જશે અને ત્યાંથી તમે Fastag Cancel કરી શકશો. 

સિક્યોરિચી મની અને જે પણ FASTagમાં બેલેન્સ હોય તે તમને પરત કરી દેવામાં આવશે અને Paytm FASTag બંધ થઈ જશે. બીજા ફાસ્ટેગ માટે તમે કોઈ પણ બીજી બેંક સાથે એપ્લાય કરી શકો છો. 

લગભગ 500 રૂપિયા આપવા પડશે જેમાં અમુક પૈસા સિક્યોરિટી ડિપોઝિટી થશે જ્યારે અમુક તમારા FASTag વોલેટમાં આવી દશે. નવા FASTagને ઘર સુધી આવવામાં 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. 

મહત્વનું છે કે Paytm હજુ પણ FASTag ઈશ્યૂ કરવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ જેવું તમે નવા FASTag પર જાઓ અહીં તમને HDFC બેંકનો ઓપ્શન મળશે. એટલે કે પેટીએમે HDFC Bankની સાથે પાર્ટનરશિપ કરી છે. 

જો તમે ફરીથી Paytmથી FASTag ઈશ્યૂ કરો છો તો તે Paytm Payment Bankનો નહીં હોય પરંતુ HDFCનો હશે. પેટીએમએ હજુ સુધી એ ક્લિયર નથી કર્યું કે જે હાલના Paytm FASTag યુઝર્સ છે તેમનું શું થશે.

વધુ વાંચો :  LPGથી લઇને GST સુધી... 1 માર્ચથી દેશમાં બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે?

Paytmએ કહ્યું છે કે FASTag માટે બીજી બેંક સાથે કરાક કરવામાં આવી રહ્યો છે. પરંતુ એખ મોટો સવાલ એ પણ ઉઠે છે કે એવામાં શું લોકોને નવું FASTag ઈશ્યૂ કરાવવામાં આવશે કે હાલનું આજ ફાસ્ટેગ આગળ પણ કામ કરશે? 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ